કેવી હશે આ માથા વગરી ની ચુડેલ|| કામરુદેશ માંથી આને કોણ લાવ્યું?

Sdílet
Vložit
  • čas přidán 19. 07. 2023
  • માડી ની ગાદી/ તા.૨૩/૭/૨૦૨૩ ને રવિવાર ના રોજ માડી ની ગાદી નું સરનામું‌ 👉 નારોલ સર્કલ થી સિ.ટી.એમ ચાર રસ્તા પાસે સિધવય માતા ના મંદિર ની બાજુમાં ગાય સર્કલ ની સામે કુશા ભાઉ ઠાકરે હોલ ની અંદર અમદાવાદ (ખાસ સંદેશ) ‌દેવ દુઃખ ના સમાધાન માટે નામ લખવામાં આવશે ફક્ત રવિવાર ના રોજ સમય સવારે ૭ થી ૧૦ ની અંદર

Komentáře • 151

  • @jaggurajput5608
    @jaggurajput5608 Před rokem +10

    વર્ષો ની વાત કરનાર અને સચોટ દેવ ના ન્યાય કરે પરમપૂજ્ય શ્રી અમરતબાપા ની શ્રી મસાણી મેલડી માઁ🙏🙏🙏🙏🙏🙏

  • @leelarathod8408
    @leelarathod8408 Před rokem +5

    માં તમને ને અમરતબાપા ને કોટી કોટી વંદન સાથે ખુબ જાજા રામ રામ 🙏🙏🥀🥀 માં તમે અમારા અને અમે તમારા 🙏🙏😭😭 માં 😭😭🙏🙏 મારા પરીવાર ને ભેગો કરી આપો 😭😭🙏🙏 માં તમારી કૃપા ને આશીર્વાદ આપો 😭😭🙏🙏🥀🥀🌹🌹

  • @jatinshelana9861
    @jatinshelana9861 Před rokem +3

    જયમાડીઅમરત બાપાની મસાણી મેલડીમા હુ બૈઞલોરથી તમારી દીકરી માને નમૃવીનંતી કરૂછુ માં મારા શરીર માબહુ પીડાછે ધરમાપણ દેવ દુઃખ હોય એવુલાગેછે તો માઅમારી પરદયાકરજો કૃપાદૃષ્ટિ કરજો જય અમરતબાપા ના મસાણી મેલડી માં જય મહાકાળીમા

  • @Manishapumbhadiya
    @Manishapumbhadiya Před rokem +8

    રાજા રાજા રાજા માં રાજા રાજા 👑❤️ કળયુગ નાં સાક્ષાત્ મહારાજા છો માં તમે 🙏🏻🙏🏻 કાળી નો એકો અમરત બાપા ની મસાણી મેલડી માત કી જય 🙏🙏

  • @kstar6932
    @kstar6932 Před rokem +4

    🔱🕉️🌺🌿👑OmJay ho param pujya shri Amarat bapa na Bhagwati shri Masani Meldi MaaJay Mahakali MaaJay Harsidhhi MaaJay Chamunda MaaOm Har Har Mahadev Om Namah ShivayOm Jay ShivShakti👑🌿🌺🕉️🔱

  • @vaniyarameshbhai7843
    @vaniyarameshbhai7843 Před rokem +2

    ❤જય મારા અમરત બાપાની મસાની મેલડી મારી મા સહુનું સારૂં કરજો લીંબડી થી મારા ઝાઝા હેતથી રામ રામ માં વાંચજો ❤

  • @viralpatel1942
    @viralpatel1942 Před rokem +3

    , માં મસાણી મેલડી માતાજી અમરતબાપા ની મસાની મેલડી

  • @nileshshrimali2921
    @nileshshrimali2921 Před rokem +4

    જય માંડી 🙏🙏🙏

  • @shivshaktiaction369
    @shivshaktiaction369 Před rokem +3

    Ram Ram Maa Amartbapa ni MashaniMeldi OM Suryavanj Chauhankud ShivShakti Parivar Aashapura Maa MashaniMeldi na Ram Ram

  • @mahendrangurjar825
    @mahendrangurjar825 Před rokem +3

    Om Param Pujya Sant Shree Amrit Bapa Ni Masani Meldi Maa Ni Jay Ho Maa❤

  • @kishorsumra5520

    અમરત બાપાની દયાળુ દાતાર રાજા મેલડી માતાની જય હો.....

  • @kiritgoswami2235
    @kiritgoswami2235 Před rokem +2

    મેલી મેલી સૌ કહે મેલી નહી તલ ભાર જેના ઘરે અમરત બાપા ની મસાની મેલડી પૂજાય તેનો બેડો પાર જય માડી તમે અમારા ને અમે તમારા માં તમારા ચરણો મા મારા સહ કુટુંબ ના કોટી કોટી પ્રણામ

  • @user-bx7sx9nn7c
    @user-bx7sx9nn7c Před rokem +2

    રાજારાજારાજારાજારાજામામેલડી

  • @solankipushpaksinh1513
    @solankipushpaksinh1513 Před rokem +1

    🙏જય માડી 🙏તમારા આશીર્વાદ માં 🙏અમે તમારા તમે અમારા છો માં 🙏હે કળયુગ ના મહારાજા મસાની મેલડી માં 🙏પરમ પુંજ્ય સંત શ્રી અમરત બાપાની મસાની મેલડી માં🙏 મારી જોડે રેજો માં 🙏મારું ઓપરેશન થઇ ગયું માં 🙏હવે સારી રીતે ચાલતો કરી દેજો મારી માં🙏મને વિશ્વાસ છે માં મારી જોડે માં છે એટલે મને કોઈ દર લાગતો નહિ મારી માં🙏 જય હો માં મારી માં મે તારો દીકરો છું માં 🙏

  • @panchalmanisha7963
    @panchalmanisha7963 Před rokem +2

    પરમ પૂજય શ્રી અમરતબાપા ની મસાણી મેલડી માં ને રામ રામ રામ રામ 🙏🌹🌹🙏

  • @KiritDangar-fv7fk
    @KiritDangar-fv7fk Před rokem +1

    માં મને જલદી તમેં દર્શન આપવા આવજો

  • @varshakamejaliya6215
    @varshakamejaliya6215 Před rokem +3

    Jay ho mari mavldi

  • @dreamitarot9758
    @dreamitarot9758 Před rokem +5

    Jai shree meldi maa 🙏🥰💝💝❤

  • @viralpatel1942
    @viralpatel1942 Před rokem +4

    રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા રાજા માંડી 🎉

  • @varshakamejaliya6215
    @varshakamejaliya6215 Před rokem +3

    Jay ho Amaratbapani masani meldi maa🙏🏾🙏🏾