વઘારેલા મમરા ચટપટા મસાલા સાથે ( ૪ દિવસ માં પતી જશે ) એટલા ટેસ્ટી / vagharela mamra gujarati recipe

Sdílet
Vložit
  • čas přidán 10. 10. 2023
  • વઘારેલા મમરા તો અવાર નવાર ઘરે બનાવતાં જ હશો 🤔 પણ આ રીતે સ્પેશિયલ મસાલા ની સાથે એક વાર try કરજો ઘરે👌🏻 અને comments માં કેહજો પાછાં, કે કેવા બન્યાં કેવા નઇ...
    અને કદાચ તમારી કઈ અલગ recipe હોય 🤔 તો પણ comments માં કેહવાનું ભૂલતા નહીં, next time એ રીતે try કરીશું....🤗
    For Vagharela Mamara:*
    - Mamara: 500 g
    - Special Masala:
    - Red Chili Powder: 2 tsp
    - Kashmiri Red Chili Powder: 1 tsp
    - Chaat Masala: 1 tsp
    - Salt: 1 tbsp
    - Sugar: 4 tbsp
    - Variyali: 1 tsp
    - Aam Chur Powder: 1 tsp
    - Oil for frying
    - Makai Pauva: 2 cups
    - Peanuts: 1/2 cup
    - Oil: 3 tbsp
    - Mustard Seeds: 1 tbsp
    - Curry Leaves
    - Hing (Asafoetida): 1/2 tsp
    - Turmeric Powder: 1 tsp
    Add Mix Chawanu:
    - 2 cups
    ___________________
    વાઘરેલા મમરા માટે:
    - મમરા: 500 ગ્રામ
    - ખાસ મસાલા:
    - લાલ મરચું પાવડર: 2 ચમચી
    - કાશ્મીરી લાલ મરચું પાવડર: 1 ચમચી
    - ચાટ મસાલો: 1 ચમચી
    - મીઠું: 1 ચમચી
    - ખાંડ: 4 ચમચી
    - વરિયાળી: 1 ચમચી
    - આમ ચૂર પાવડર: 1 ચમચી
    - તળવા માટે તેલ
    - મકાઈ પૌવા: 2 કપ
    મગફળી: 1/2 કપ
    - તેલ: 3 ચમચી
    - સરસવના દાણા: 1 ચમચી
    - મીઠો લીંબડો
    - હીંગ: 1/2 ચમચી
    - હળદર પાવડર: 1 ચમચી
    મિક્સ ચવાનુ ઉમેરો:
    - 2 કપ
    ___________________
    👍 Don't forget to give this video a thumbs up if you found the recipe delicious!
    💬 Leave a comment with your thoughts and any tips you have for making this recipe even better.
    👥 Share this video with your friends who love cooking - let's spread the culinary joy together!"
    -
  • Jak na to + styl

Komentáře • 84