Zindgi. Mara haiya no har .bhag 2 પરેશદાન ગઢવી .મારા હૈયા નો હાર

Sdílet
Vložit
  • čas přidán 20. 08. 2024
  • Album : zindgi. Mara haiya no har .bhag 2
    Kalakar -Pareshdan Gadhvi
    Place - Doliya ( Mahuva )
    Lable - MogalStudioBiladi
    Do Like, Comment, Share to Video And
    Camera - Bhavesh Dhundhalva ,Shailesh Bhaliya,Jagdishbhai,
    Sp thanks-Dv Studio Mahuva
    Subscribe to👇🏻
    " jay MogalStudioBiladi
    My Instagram :
    ...
    લોક ડાયરો, સંતવાણી, દાંડિયા રાસ, ભાગવત સપ્તાહ, કથા, પ્રવચન, ફંક્શન, લગ્નપ્રસંગ, રામામંડળ, આલ્બમ સોન્ગ, જીવંત પ્રસારણ(લાઈવ) વગેરે જેવા આપના કોઈપણ વિડિઓ શુટિંગને લગતા કામકાજ માટે અમારો સંપર્ક કરો...
    MogalStudioBiladi
    Vijaybhai dhundhalva
    mo-9067537588
    Bhavesh Dhundhalva
    mo- 7487022233
    LAVJIT DHUNDHALVA
    MO-9737552498

Komentáře • 1,2K

  • @bharatprajapati4328
    @bharatprajapati4328 Před 2 lety +760

    આ ગીત મારી ઉપર ગાયું છે પરેશ દાન ગઢવી તમે મારી વાઈફ ડીલેવરી ટાઈમે ડોકટર ની ભૂલ ના કારણે મને છોડી ને ચાલી ગઈ અને દીકરો પણ 😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @PinkalParmar-jf6rz
    @PinkalParmar-jf6rz Před rokem +30

    હું જ્યારે પણ ઉદાસ હોવ છું ત્યારે આ ગીત સાંભળું છું.
    આપ ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી માતાજીને પ્રાથના.

  • @chetanbhanderi3845
    @chetanbhanderi3845 Před rokem +130

    પરેશ ભાઈ તમને ખુબ ખુબ શુભેચ્છાઓ..
    હું પોતે ડોક્ટર છું અને મે અને મારા પત્ની એ લવ મેરેજ કરેલા અને અને સાથે જીવન ના ૧૫ વર્ષ પસાર કર્યા,અમે ખૂબ પ્રેમ કરતા હતા એક બીજા ને પણ કુદરત ને કૈક બીજું જ મંજૂર હતું.. મારી વાઇફ મારી જિંદગી જુલાઈ ૨૦૨૧ માં જ ગુજરી ગઈ મારા ૨.૫ વર્ષ ના દીકરા ને અને મને મૂકી ને.. હું અવર નવાર આ ગીત સાંભળી ને મારા જૂના દિવસો યાદ કરી ને અને મારા દીકરા ને ભેટી ને રડી લવ છું...

  • @darshanpatel846
    @darshanpatel846 Před rokem +10

    પરેશ ભાઇ તમારું ગીત મારા પપ્પા ની યાદ અપાવી જાય છે જે આ દુનિયા માં નથી
    I miss papa

  • @gopalchudasma2378
    @gopalchudasma2378 Před 2 lety +9

    Moj Ho bhai

  • @bhavishaahir9021
    @bhavishaahir9021 Před rokem +5

    પરેશદાન તમે મને માંરા પપ્પા ની યાદ આ ગીત સાભળી ને આવે છે હું આ ગીત સારી બવરડુ હું બવ લાડકી હતી😭😭😭😭😭

  • @ajaysinhjadeja3719
    @ajaysinhjadeja3719 Před rokem +13

    મારા પપ્પા ની યાદ આવે ત્યારે હું આ ગીત સાભારું છું

  • @ashokbhangi5384
    @ashokbhangi5384 Před 2 lety +9

    Maa na tole koi na ave, waah bhai......

  • @kuldipnayak1551
    @kuldipnayak1551 Před rokem +32

    પરેશભાઈ આ ગીત સાંભળીએ છીએ ત્યારે કોરોના કાળમાં ગુમાવેલા અમારા મોટાભાઈ ને યાદ કરીને આંખમાં આંસુ આવી જાય છે....

  • @benaam3038
    @benaam3038 Před 2 lety +6

    Bov mitho sur che jena sur ma sarasvati bese che tya avo saras rag nikde che 👏👏👏👏👌👌👌👌👌

  • @vishalvasava2938
    @vishalvasava2938 Před 11 dny

    પરેશ ભાઈ આ ગીત સાંભળીને મારી જાનુ ની યાદ આવિ ગય ને મારા આંખ મા થી આસુ આવિ ગયા છે 😢😢😢

  • @pawanpk8317
    @pawanpk8317 Před 2 lety +13

    4.05 जहा मेरी मां है वही मेरी दुनिया है ।। Love you मां ।। लव यू परेश dan भाई

  • @mayamali_477
    @mayamali_477 Před rokem +13

    Miss you papa 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭bov yad aave che papa please ek var mari life ma pacha aavi jav papa please 😭😭😭😭😭😭😭love you papa 😭

  • @makanbariya6669
    @makanbariya6669 Před 2 lety +3

    Moj bhai

  • @zalarahul1462
    @zalarahul1462 Před rokem +24

    મારો ભાઈબંધ મારો જમનો હાથ હતો,,,
    પણ મને છોડી બહુ દુર ચાલ્યો ગયો,,,
    મારો હૈયા નો હાર હતો,, miss you so much karan... Mara sudama madje bija janme yara 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @cricketloversshaileshkumar563

    Jay ho

  • @kishanratadiya684
    @kishanratadiya684 Před 2 lety +10

    Jay ma mogal 🙏🙏

  • @baraiyashailesh4878
    @baraiyashailesh4878 Před 2 lety +12

    Mahadev

  • @onlinestudy2446
    @onlinestudy2446 Před 2 lety +41

    આ સમયે જે પણ મારી ટિપ્પણી વાંચી રહ્યા છે, આપણે બધા એકબીજાથી અજાણ છીએ, તેમ છતાં હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જો તમારા જીવનમાં કોઈ ટેન્શન ચાલી રહ્યું હોય, તો તે દૂર થાય અને તમે હંમેશા ખુશ રહો

  • @valahimat2988
    @valahimat2988 Před 2 lety +6

    Jay mogal 🙏 studio

  • @2a_04_parmarkomal7
    @2a_04_parmarkomal7 Před 2 lety +15

    ભાઇ ભાઇ 🙏🙏😭😭😭😭😭🙏🙏

  • @sanjaygodhaniya8012
    @sanjaygodhaniya8012 Před 2 lety +5

    હા પરેશદાન ગઢવી મોજ કરાવેલીદીધીભાઇ

  • @cricketloversshaileshkumar563

    Jay ma mogal

  • @balsikotarvala3415
    @balsikotarvala3415 Před 2 lety +7

    પરદેશદાન ગઠવી‌ જોરદાર ગીત માં તમને તમારા જીવનમાં માં કેદી કોય નાં થાય

  • @satishvala2916
    @satishvala2916 Před 2 lety +5

    Jay bhamar ghodavada meladima

  • @rajveerrahevarofficial8585

    Jay mogal ma

  • @mehulrathwa6434
    @mehulrathwa6434 Před 2 lety +8

    Dilko su liya ❤️ bhai 😍😍😍

  • @pruthavirajsinhjadeja7290

    Ha paresdan gadhvi ha tamari moj ha 👌👌

  • @raghuvirsinhjadeja6859
    @raghuvirsinhjadeja6859 Před 2 lety +5

    દિલ થી ગાયુ છે જોરદાર પરેશદાન ગઢવી

  • @cricketloversshaileshkumar563

    Jay maa mogal

  • @mr.yogi.6157
    @mr.yogi.6157 Před 2 lety +4

    jay mogal

  • @nikunjpatel5542
    @nikunjpatel5542 Před 2 lety +5

    Jay mogal

  • @pareshlakhnotra98
    @pareshlakhnotra98 Před 2 lety +7

    Ha paresdan gadhavi HA HA BHANA HA

  • @parmarashokbhaijoitabhai9409

    Jay ho ma mogal

  • @arpita9951
    @arpita9951 Před 2 lety +13

    મને બહુ જ ગમે છે આ ગીત તમે આંખ મા આસુ લાવી દીધા ।સુપર સ્ટાર છો તમે તો ,.મસ્ત ગીત ગાયું છે ઼સલામ છે ભાઈ તમને

  • @maheshdhundhalva304
    @maheshdhundhalva304 Před 2 lety +3

    Jay Mogal

  • @rpk304
    @rpk304 Před 2 lety +5

    ખુબ સરસ

  • @nileshpatelnileshpatel4873
    @nileshpatelnileshpatel4873 Před 2 lety +12

    વાહ ભાઈ તમે ભૂલે લું યાદ કરાવી દીધું 😭 😭👍🙏

  • @mogalediting4314
    @mogalediting4314 Před 2 lety +3

    Ha moj

  • @bansidigitalsathara916
    @bansidigitalsathara916 Před 2 lety +12

    Jay ho….

  • @ajaybaraiya5586
    @ajaybaraiya5586 Před 2 lety +4

    ખુબ સારૂ

  • @sunilkhihadiya2775
    @sunilkhihadiya2775 Před 2 lety +6

    Tamaro swar dil thi nikle che aetlej tame badha na dil jeeti lyo so

  • @ashvinbhai2659
    @ashvinbhai2659 Před rokem +8

    વાહ વાહ પરેશ ભાઈ શુ તમારા ગીતો વાહ ક્યા બાત હે તમને અને તમારા પરિવારજનો ખુબ ખુબ આભાર જય મા મોગલ મા

  • @maheshrabari7909
    @maheshrabari7909 Před 2 lety +79

    જય ચેહર માં .ભાઈ તમે કોરોના કાળનું ગીત સંભળાવિને આખમા આંસુ લાવી દીધા .😭😭❤❤❤❤👌🏻👌🏻👌🏻

  • @mayankmakawana3288
    @mayankmakawana3288 Před 2 lety +2

    Ha doliya ni moj ha jay gel ma

  • @vipinparmar6436
    @vipinparmar6436 Před 8 měsíci +2

    में राजस्थान से हु दादा आपका बहुत बड़ा फैन हु लव यू दादा

  • @prakashjethva4264
    @prakashjethva4264 Před 2 lety +5

    વાહ ગઢવી વાહ......

  • @nareshgraniya3967
    @nareshgraniya3967 Před 2 lety +2

    Kadak ho bhaj

  • @dhruvrajsinh222
    @dhruvrajsinh222 Před měsícem +1

    में इंडियन आर्मी से हु । जम्मू कश्मीर posting है मेरी । जब भी मुझे घरवालों और अपने प्यार की याद आती है तो में ये ही सॉन्ग सुनता हु । सच में यार अपने गुजरात जैसे लोग पूरी दुनिया में कही भी नही हे । miss you my family 😢😢

  • @patelparesh8105
    @patelparesh8105 Před 2 lety +4

    Vah vah..

  • @kishorbhaimakwana8333
    @kishorbhaimakwana8333 Před 2 lety +5

    Salute to you pareshdan.Gadhvi

  • @sadhisarkardijital6053
    @sadhisarkardijital6053 Před 2 lety +11

    વાહ પરેશ દાન ગઢવી વહ ગુરુ એકદમ સુપર બ્યુટીફુલ👍👍👍👍સાચી વાત

  • @kishanratadiya684
    @kishanratadiya684 Před 2 lety +7

    Jay thakar 🙏🙏

  • @vivekmehta5596
    @vivekmehta5596 Před 10 měsíci +2

    What a voice awsome tari pase kudrat me kya jannat mangi awsome bro go on
    Har har Mahadev

  • @rajubariya3467
    @rajubariya3467 Před 2 lety +2

    Jay ho gdhvi

  • @hareshsharma9864
    @hareshsharma9864 Před 2 lety +8

    હા મોજ હા વાહ ભાઈ વાહ

  • @bhararabari376
    @bhararabari376 Před 2 lety +3

    Ha Paresh dan super ho.....all time

  • @ezhanbilakhiya3521
    @ezhanbilakhiya3521 Před 2 lety +2

    Superb se upar

  • @adivashi_official_214
    @adivashi_official_214 Před 2 lety +16

    વાહ સુ ગીત નાં શબ્દો છે .......સુપર ગઢવી સાહેબ

  • @pravinparmar2089
    @pravinparmar2089 Před 2 měsíci +1

    Super paresh bhai

  • @writtervikrammotap2200
    @writtervikrammotap2200 Před 2 lety +3

    Jordar ho bhai

  • @ronakmodha7799
    @ronakmodha7799 Před 2 lety +3

    Waa bhai waa 👍🏻👍🏻👍🏻👍🏻🙏

  • @amitmakwana8238
    @amitmakwana8238 Před 2 lety +4

    Wah Bapu Wah
    SAT SAT VANDAN TAMNE
    PARESH SIR
    Jay mogal studio
    Dhanyavad all sir

  • @nikunjdesai1463
    @nikunjdesai1463 Před 2 lety +3

    Pareshdan bhai Rade 6 bhai don't worry Mogal hare 6 🙏

    • @GondaliyaJay
      @GondaliyaJay Před 2 měsíci +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @yogeshjoshi1147
    @yogeshjoshi1147 Před 2 lety +4

    જોરદાર ❤️

  • @odedaralakhman6983
    @odedaralakhman6983 Před 2 lety +3

    jay mari ma sonal ma

  • @pruthvithakor8430
    @pruthvithakor8430 Před 2 lety +11

    જોરદાર ગીત ગાયું પરેશભાઈ ગઢવી 🙏🙏

  • @raymaldesai5906
    @raymaldesai5906 Před 2 lety +21

    વાહ વાહ મારા ભાઇ ભગવાન તમને લાંબુ જીવન આપે ધન્ય છે તમારી જનેતાને God also with you... મોજ કરો અને કરાવો મારા ભાઇ.... wonderful..

  • @artscraftsandideas5318
    @artscraftsandideas5318 Před 2 lety +3

    જોરદાર.....

    • @pintunaiyaran358
      @pintunaiyaran358 Před 2 lety

      We du8udEji. Si8#hi9 RD HI 8 IF 43579GZPPPPPPPE HI I IT GFHIIK

  • @odedaralakhman6983
    @odedaralakhman6983 Před 2 lety +4

    jay mogal ma jay sonal ma jay banu ma jay putiaai ma jay kachan ma jay manu ma jay rupal ma jay khodiyar ma jay kuddevi shikotar ma jay khodada ni gatral ma jay chamunda ma jay momai ma jay aavad ma jay nagbai ma jay liral ma jay iradi vari mataji jay deri vari mataji jay barej ni barka jay dasha ma jay hingdaj ma jay pithad ma jay lemboj ma jay shomai ma jay ujiaai ma jay dasha ma jay radal ma

  • @iamchirag96
    @iamchirag96 Před 2 lety +4

    Haa moj haa 👏👏👏

  • @AshokKumar-ud4se
    @AshokKumar-ud4se Před 2 lety +3

    Bahut badhiya hai 👍

  • @s.n.official3990
    @s.n.official3990 Před 2 lety +3

    સુપર

  • @rameshdodiya5872
    @rameshdodiya5872 Před 2 lety +3

    Wah wah પરેશભાઇ

  • @pareshlakhnotra98
    @pareshlakhnotra98 Před 2 lety +4

    Jay milan bhovani ma mama dev

  • @kinjalvideo6168
    @kinjalvideo6168 Před 2 lety +6

    Good Good

  • @narendrachauhan3051
    @narendrachauhan3051 Před 2 lety +4

    Jay mogal maa

  • @narsihgadhvi4890
    @narsihgadhvi4890 Před 2 lety +4

    Ha moj ha bha

  • @prakashjethva4264
    @prakashjethva4264 Před 2 lety +4

    દિલ ગયું ભાઈ....

  • @vivekcharniya3679
    @vivekcharniya3679 Před rokem +5

    પરેશ ભાઈ વાહ મોજ વાહ આ ગીત સાંભળું તો મને મારી Ex gf યાદ આવી જાય છે miss You M….

  • @anasmadkiya2103
    @anasmadkiya2103 Před 2 lety +6

    ખુબ સરસ પરેશ દાન ગઢવી

  • @jayabendetroja9025
    @jayabendetroja9025 Před 2 lety +2

    નાઇસ🙏🙏🙏🙏🙏🙏

  • @bharatthakur1513
    @bharatthakur1513 Před 2 lety +1

    Ha.mojj.ha.a.sapar

  • @mrharesh1289
    @mrharesh1289 Před 2 lety +3

    Ha moj pares Dan ni moj

  • @krunalpatel3911
    @krunalpatel3911 Před 2 lety +3

    bhai bhai khetarnaak

  • @kanakderaiya1745
    @kanakderaiya1745 Před 2 lety +2

    Bhai Bhai

  • @-MR.danger
    @-MR.danger Před 2 lety +2

    Bhai haiya no har chaliyoj jaay no re...

  • @janakdasravibhan5060
    @janakdasravibhan5060 Před 2 lety +3

    જય હો શંતવાણી

  • @hirvika1625
    @hirvika1625 Před 2 lety +6

    Jay maa mogal , jay mataji

  • @ramabengopani6658
    @ramabengopani6658 Před rokem +2

    Wah bhai wah super awaaz bhai bhai sache rovdavi didha bhutkal avijiyo

  • @nareshgraniya3967
    @nareshgraniya3967 Před 2 lety +4

    Mast

  • @vishnukumarzala2619
    @vishnukumarzala2619 Před 2 lety +3

    Amenzing song s aava geet khub mast lage che

  • @aryanvermaaryan5448
    @aryanvermaaryan5448 Před 2 lety +1

    Supar

  • @paresgondliya688
    @paresgondliya688 Před 2 lety +2

    Vah moj vah

  • @chetanbochiyaofficial2107

    Jay ho 🙏

  • @lion1947
    @lion1947 Před 2 lety +6

    મોજ આવી ગયી 💯❣️

  • @hiteshkumarmalivad4645
    @hiteshkumarmalivad4645 Před 2 lety +2

    Suparbhai

  • @AKASH_SHORT_1M
    @AKASH_SHORT_1M Před 2 lety +4

    Super bro

  • @hasmukhbhadani7003
    @hasmukhbhadani7003 Před 2 lety +4

    Ha. Moj ha....

  • @vijaybhalgama9192
    @vijaybhalgama9192 Před 2 lety +3

    Haa.bhai.haa