ગુજરાતભરના TET TAT ઉમેદવારોનો ગાંધીનગરમાં ઘેરાવો, યુવરાજસિંહે આપી ચીમકી | YuvrajSinh Jadeja

Sdílet
Vložit
  • čas přidán 17. 06. 2024
  • #Gandhinagar #yuvrajsinh #protest #andolan #tettat #vaatgujarati #Andolan #virodh #police #gandhinagarpolice #gujaratpolice #gujarat #yuvrajsinhjadeja
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" CZcams ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : vaat_gujarati_o...
    Facebook : profile.php?...
    Tweeter: GujaratiVaat?s=20

Komentáře • 198

  • @lpesh08
    @lpesh08 Před 8 dny +53

    જો કાયમી ભરતી જોઈતી હોય તો જ્ઞાન સહાયકો એ એક સાથે રાજીનામુ આપવું જોઇએ..... મારુ આ મંતવ્ય છે.....

    • @vasavasharda167
      @vasavasharda167 Před 8 dny +3

      Sachi vat che hu rajinamu apyu che

    • @lokgit
      @lokgit Před 8 dny +2

      Sachivat bhai privet job karo pan gyan sahak mathi raji namo aapo

    • @vijaysankhat5735
      @vijaysankhat5735 Před 8 dny

      Right

    • @Baradtution9
      @Baradtution9 Před 8 dny +1

      હા ત્યાં તોબધા ને લાભ જોઈએ ને પાછા હોશિયારી કરે

  • @sandhyadanidhariya1278
    @sandhyadanidhariya1278 Před 8 dny +39

    Thank U યુવરાજસિંહ. ધન્ય છે તમારી જનેતા ને જેણે તમારાં જેવા સપૂત ને જન્મ આપ્યો.

    • @vikubha
      @vikubha Před 8 dny +2

      Tme badha rajput ne support na kariya bas ae nare che amne baki ae maharana che

  • @anjalibajadeja8532
    @anjalibajadeja8532 Před 8 dny +22

    જય માતાજી યુવરાજસિંહ ભાઈ ક્ષાત્ર ધર્મ યુગે યુગે બધા જ આપની સાથે જ છીએ ને વિધાર્થીઓ ને ન્યાય મળવો જોઈએ

  • @mahendrasangada5984
    @mahendrasangada5984 Před 8 dny +17

    કાયમી શિક્ષકોની ક્રમિક ભરતી કરો પહેલા ઉચ્ચત્તર માધ્યમિક, માધ્યમિક અને પછી પ્રાથમિક શિક્ષકોની ભરતી કરો.

  • @nndhagal8433
    @nndhagal8433 Před 8 dny +10

    વાહ યુવરાજસિંહ....આપને ખૂબ ખૂબ અભિનંદન.઼...
    ખરેખર પરિવર્તન થવાની જરૂર છે.

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Před 8 dny +6

    આ કેસમાં પોલીસ સામે ચોક્કસ કાર્યવાહી થવી જ જોઈએ.પોલીસ યાદ રાખે કે તેઓ પાસે આજે જે રોજગારી છે,તે શિક્ષકોને આભારી છે.

  • @prakashchaudhary929
    @prakashchaudhary929 Před 8 dny +17

    જ્ઞાન સહાયક વાળા નોકરી ના કરે તો કાયમી ભરતી થશે

    • @dilipzalaalp9877
      @dilipzalaalp9877 Před 7 dny

      Badha ne khabar chhe berojgari bahu chhe toh loko toh mali j jase

  • @rajeshjadav561
    @rajeshjadav561 Před 8 dny +10

    પ્રાથમિક શાળા માં pt શિક્ષક ની કાયમી ભરતી કરી નથી તેથી હજારો ઉમેદવાર બેરોજગાર છે.અને યોગ દિવસ 21જૂન ના દિવસે cm અને pm na કાર્યક્રમ મા કરોડો રૂપિયા નો દેખાડો કરવા માં આવશે.

  • @neetasakariya8962
    @neetasakariya8962 Před 8 dny +21

    કાયમી શિક્ષકોની ભરતી કરો

  • @sandhyadanidhariya1278
    @sandhyadanidhariya1278 Před 8 dny +10

    કાયમી શિક્ષકો ની ક્રમિક ભરતી કરો

  • @oceanofknowledgevanshkeyur92

    जब गुजरात में सरकार द्वारा अनुदानित स्कूलों में हजारों शिक्षकों के पद खाली हैं, तो स्थायी भर्ती के बजाय, सरकार ने पिछले साल 11 महीने के लिए अनुबंध के आधार पर शिक्षकों की भर्ती के लिए ज्ञान सहचर योजना लागू की, जिससे राज्य भर में विरोध प्रदर्शन शुरू हो गया।
    #कायमी_शिक्षक_भर्ती_करो

  • @user-bi1gv1bb6c
    @user-bi1gv1bb6c Před 8 dny +6

    કાયમી શિક્ષક ની ભરતી કરો ક્રમિક ભરતી કરો ભાવી શિક્ષકો ને ન્યાય આપો

  • @mnveer8120
    @mnveer8120 Před 8 dny +14

    ચિત્ર, સંગીત, યોગ ની ભરતી કરો 17વર્ષ થી નથી કરી

  • @mirachaudharym9253
    @mirachaudharym9253 Před 8 dny +5

    નવનિર્માણ જેવુ આંદોલન કરો..

  • @gohilnagji9721
    @gohilnagji9721 Před 8 dny +5

    Vah yuvraj sinh jordar

  • @all-topics_Cricket-music-news

    કાયમી શિક્ષક ભરતી કરો

  • @kamleshtarkhala5313
    @kamleshtarkhala5313 Před 8 dny +16

    કાલે જ્ઞાન સહાયકો માસ cl par ઉતરે છે . સાથી મિત્રો

    • @manjibhaibhingaradiya4502
      @manjibhaibhingaradiya4502 Před 8 dny +1

      અભીનંદન

    • @pateljyotindra6775
      @pateljyotindra6775 Před 8 dny

      આની જરૂર છે

    • @sheelasalya
      @sheelasalya Před 8 dny +1

      Cl ni nhi rajinamu apvani jarur che ek sathe

    • @pateljyotindra6775
      @pateljyotindra6775 Před 8 dny +1

      જ્ઞાન સહાયકની સહકારની જરૂર છે હવે તો સાથ આપવો જોઈએ શિક્ષકનો ભવિષ્યનો સવાલ છે 🙏

    • @sheelasalya
      @sheelasalya Před 8 dny

      @@pateljyotindra6775 right

  • @04gondaliya
    @04gondaliya Před 8 dny +8

    કાયમી શિક્ષકો ની ભરતી કરો

  • @all-topics_Cricket-music-news

    ભરતી તો કાયમી જ હોવી જોઈએ

  • @alkamakwana8556
    @alkamakwana8556 Před 8 dny +6

    કાયમી શિક્ષકોની મોટી ભરતી કરો

  • @rachanasheth3976
    @rachanasheth3976 Před 8 dny +5

    ગુજરાત માં આવુ😮કે મ શિક્ષણ મત્રી ની જોવા હોય તો પરીક્ષા પાસ કર્યા પછી પણ આદોલન કરવા મજબુર તો કરે 0:54

  • @SunilKumar-ff8ll
    @SunilKumar-ff8ll Před 8 dny +5

    Very Very good 🎉

  • @ratilalpurohit7033
    @ratilalpurohit7033 Před 8 dny +1

    જ્ઞાન સહાયક મિત્રો ગુજરાતની તમામ શાળા માં શિક્ષણકાર્યનો બહિષ્કાર કરો.પગાર કપાત થાય તેની ચિંતા ન કરો.શિક્ષણકાર્ય ઠપ્પ થશે.

  • @ghanshyambhaipujara255
    @ghanshyambhaipujara255 Před 8 dny +2

    હજી મત આપો

  • @vijayshrimali9117
    @vijayshrimali9117 Před 8 dny

    યુવરાજ સિહ ગુજરાત નો અવાજ છે આભાર સમર્થન માટે

  • @arteducation491
    @arteducation491 Před 8 dny

    આભાર વાત ગુજરાતી ને

  • @mnveer8120
    @mnveer8120 Před 8 dny +9

    40વર્ષ તો થઈ ગયા

  • @sondlanikul880
    @sondlanikul880 Před 8 dny +1

    21 જૂન યોગ દિવસ ના દિવસે શિક્ષકો પોસ્ટર સાથે પોતાના ગામમાં પોસ્ટર સાથે કાયમી શિક્ષકની માંગણી કરો.

  • @om-Academy-
    @om-Academy- Před 8 dny +2

    વ્યાયામ શિક્ષક ની કાયમી ભરતી કરો....😢...😢‌‌

  • @vipulbaldha
    @vipulbaldha Před 8 dny +1

    "સિસ્ટમ સામે સવાલ" સરસ રજૂઆત અને મીડિયા ને પણ સલામ

  • @user-ci9yy7ru7c
    @user-ci9yy7ru7c Před 8 dny +7

    ૧૫જૂન ૨૦૨૪ નથી બોલ્યા

  • @narendrapatel5915
    @narendrapatel5915 Před 8 dny +1

    Sahi bat kahi

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu Před 7 dny

    જ્ઞાન સહાયકો પ્લીઝ મહેરબાની કરી રાજીનામું આપો જેથી કરી કાયમી શિક્ષક ભરતી થાય પ્લીઝ

  • @nimeshantiya5762
    @nimeshantiya5762 Před 8 dny +1

    થૅન્ક યુ યુવરાજસિંઘ ભાઈ

  • @anubhai000
    @anubhai000 Před 8 dny +2

    વયમર્યાદામાં વધારો કરો😢

  • @user-vz1ou6om2l
    @user-vz1ou6om2l Před 8 dny +4

    Abhan gujarat avu karavano irado 6sarakar no

  • @dineshvasava3526
    @dineshvasava3526 Před 8 dny

    True sir

  • @dilipzalaalp9877
    @dilipzalaalp9877 Před 7 dny +1

    Private school maa 18% GST 😅😅😅😅

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 Před 8 dny

    આભાર યુવરાજ સ્ત

  • @dilipvasava4749
    @dilipvasava4749 Před 8 dny +2

    મજૂરો પેદા કરવાની નીતિ છે

  • @hareshharesh1986
    @hareshharesh1986 Před 8 dny

    Bhai thanks 🙏🙏🙏

  • @Rathvamalsing-is1cc
    @Rathvamalsing-is1cc Před 8 dny +1

    Mard musal uvraj sih..vah ase hi sath deto raho ham apke. Sath he ..sath milke karege.

  • @neelachristian3918
    @neelachristian3918 Před 8 dny +9

    Aai badhu BJP na sasan avu tyarthi j chalu ave che. Loko ni ankh nathi ugadti. Su joie ne BJP ne voting kari rahya che.

    • @RA-iy4gq
      @RA-iy4gq Před 8 dny +1

      સાચી વાત છે

    • @jigar4674
      @jigar4674 Před 8 dny

      વિકાસ જોઈએ છીએ લોકોને

    • @hwk_bolt_gaming7657
      @hwk_bolt_gaming7657 Před 8 dny

      Keta hata ke bjp ne batavi deju ne su karyu 25 seat api dhidhi yuva o no j vak 6

  • @bhishmpatel6965
    @bhishmpatel6965 Před 8 dny +1

    👏👏👏👏

  • @Parthpatadiya111
    @Parthpatadiya111 Před 8 dny

    Justice

  • @sutharhasmukh7436
    @sutharhasmukh7436 Před 8 dny +1

    હજુ મત આપો

  • @user-bq2pg8yh5p
    @user-bq2pg8yh5p Před 8 dny +2

    👍👍

  • @PratikPatel-go5uo
    @PratikPatel-go5uo Před 6 dny +1

    Official Notification Tatkaalik Dhorane Maango.....Official Notification Tatkaalik Dhorane Maango......

  • @ShankarDesai-dr4ie
    @ShankarDesai-dr4ie Před 8 dny +1

    કાયમી શિક્ષકો ની મોટી સંખ્યા માં ભરતી કરો

  • @jnkatara9751
    @jnkatara9751 Před 8 dny +1

    યુવરાજસિંહની જય

  • @ShashikantShah-mz3ot
    @ShashikantShah-mz3ot Před 8 dny

    Good

  • @rajasadhi9224
    @rajasadhi9224 Před 8 dny +2

    बीजेपी दादागीरी 😂😂😂😂😅😅😅

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu Před 7 dny

    જ્ઞાન સહાયકો 11 માસના કરારમાં ના ફસાવ કાયમી શિક્ષક બનવા માં રસ દાખવો

  • @PratikPatel-go5uo
    @PratikPatel-go5uo Před 7 dny +1

    Tet-Tat Pass Umedvaaro Ane Gyan Sahayako Have Kaayami Bharati Maateno Raambaan Ilaaj E Chhe Ke Saupratham...Saupratham...Saupratham Shikshan Sachiv Vinod Raavne Emna Pad Uparthi Game Tem Karine Hataavdaavo J.... Ane E Pachhi Shikshanmantri Kuber Dindorene Emna Pad Uparthi Game Tem Karine Hataavdaavo J.... Highcourtma Jaine Pan....Highcourtma Jaine Pan Game Tem Karine Emne Emna Pad Uparthi Hataavdaavo J.....

  • @sagarrathod9703
    @sagarrathod9703 Před 8 dny

    👍👍👍👍

  • @ratilalmakwana596
    @ratilalmakwana596 Před 8 dny

    તમામ જ્ઞાન સહાયકો રાજીનામું આપી દો.હવે પછી કોઈ પણ ઉમેદવારે જ્ઞાન સહાયક માટે ઉમેદવારી નોંધાવવા ની જ નહિ.

  • @vikubha
    @vikubha Před 8 dny +2

    Aapo haju vot modi ne

  • @patelkishan4700
    @patelkishan4700 Před 8 dny +3

    Loktantara pati gyu 6

  • @PankajLakhatariya-sj8rc

    કોઈ નેતા ટીચર વતી હાઇકોર્ટ માં પોલીસ ઉપર કેસ દાખલ કેમ નથી કરતા

  • @Parthpatadiya111
    @Parthpatadiya111 Před 8 dny +1

    Saru thayu 400 par nathi baki washroom pn government ni permission Layne javani ret

  • @exampreparation2857
    @exampreparation2857 Před 8 dny +1

    કાયમી ભરતી કરો

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 Před 8 dny

    Yuraj singh jadeja tame bilkul sachi vat kahoso karan ke bjp sarkar janta virudhi sarkar se tena mate have jantaye rod per aviya shivay sarkar ni ankh nahi khule have yudh eaj kalyan a rite sarkar same avavu padse. Jai savidhan jai javan jai kisan.

  • @RanaYuvi
    @RanaYuvi Před 8 dny +1

    અને તાનાશાહી કહેવાય

  • @user-vu6rh1yr9f
    @user-vu6rh1yr9f Před 8 dny

    😢

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu Před 7 dny

    નવી પદ્ધતિ લાવ્યા તે પણ પાસ કરી બતાવી તો પણ સરકારની આંખ ઉગતી કેમ નથી?

  • @surekhachauhan8665
    @surekhachauhan8665 Před 8 dny

    સત્તા માં આવતા પેહલા સંવેનશીલતા નથી બતાવી હવે તો સત્તા માં આવી ગયા કશું ના સાંભળે બહેરા કાને કશું ના જાય

  • @kadvabhaijivabhai767
    @kadvabhaijivabhai767 Před 8 dny

    Yuvraj singh jadeja tame bilkul sachi vat kahoso karan ke bjp no pap no ghado bharay gayose tena mate have jantaye saekar virudh rod per avavu padse tena shivay koi rasto nathi. Jai savidhan jai javan jai kisan

  • @vasudevsongire5169
    @vasudevsongire5169 Před 8 dny +1

    School ma Computer operator ni bharti kare

  • @vikubha
    @vikubha Před 8 dny

    Gujrat ne family lest ma rajput j kam aavi che ae havi tme joy ne nice yuvi bhai

  • @NatubhaiPatel-vg3jc
    @NatubhaiPatel-vg3jc Před 8 dny +1

    GUJRAT NE JANTA JAVAB DARSE

  • @user-ei9kj9ij5g
    @user-ei9kj9ij5g Před 8 dny +1

    Kaymi teacher ni Bharti kro please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-vu6rh1yr9f
    @user-vu6rh1yr9f Před 8 dny +3

    Kaymi bharti karo

  • @NatubhaiPatel-vg3jc
    @NatubhaiPatel-vg3jc Před 8 dny +1

    GUJRAT MA NAV NERMAN
    AANDOLAN NI JARUR SE

  • @rahulgohel1371
    @rahulgohel1371 Před 8 dny

    કાયમી શિક્ષકની ભરતી કરો

  • @sanjaykanaiyalal743
    @sanjaykanaiyalal743 Před 8 dny +1

    Badhi office ma contrect vala karmchari thi kam chale chhe emne ketlu vetn aapva ma asve chhe ? Emna bhavishy nu shu ?

  • @SanjayPatel-xt7xm
    @SanjayPatel-xt7xm Před 8 dny +1

    Gyanshaykone bhale nokri aape pn 2 k 3 year pachi pn kontrak mathi kaymi krwana hoyto chale aewu sarkare krwu joiye

  • @user-vz1ou6om2l
    @user-vz1ou6om2l Před 8 dny +2

    Atale bharati thay

  • @poojadudhrejiya72
    @poojadudhrejiya72 Před 8 dny

    😢😢😢😢😢

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před 7 dny +1

    Bhjpda public naa chhe j nay private chhe ....

  • @chiragvala8293
    @chiragvala8293 Před 8 dny +1

    Gujarat ma kaymi teacher ni bharti karo

  • @Ronak-tb3hs
    @Ronak-tb3hs Před 8 dny

    Kaymi bhrti ek j mang🔥🔥🔥

  • @parththakar1120
    @parththakar1120 Před 8 dny

    😢😢😢😢

  • @BhaiBhai-wm8qu
    @BhaiBhai-wm8qu Před 7 dny

    યુવરાજસિંહ ભાઈ અમારા વિકલાંગો નું શું?

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před 7 dny +1

    Akha gujarat ma bjp na madtiyao ye private schools banavi chhe .. emne atyare dukhao thaay etle bhajpdao ne dukhe ..

  • @user-jr4rd2un5t
    @user-jr4rd2un5t Před 8 dny

    કાયમી ભરતી કરો 🙏🏻🙏🏻

  • @chaudharikiran5630
    @chaudharikiran5630 Před 8 dny

    કાયમી ભરતી કરો શિક્ષક કો ની

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 Před 8 dny

    યુવરાજ સર

  • @varshapatel8017
    @varshapatel8017 Před 8 dny +2

    Kayami bharti kro sixak ni

  • @hareshdatta888
    @hareshdatta888 Před 8 dny +2

    Sarkari.school.bandh.karva.mange.bharti.kem.kare.

    • @anjalibajadeja8532
      @anjalibajadeja8532 Před 8 dny

      આપણે આપણા બાળકો ને સરકારી સ્કૂલમાં જ ભણવા મોકલવા જોઈએ ને શીક્ષકો ની માંગ કરવી જોઈએ તો જ આ નેતાઓ ની કમાણી બંધ થઈ જશે ને પ્રાઈવેટ સ્કુલ ના રાફડા ફાટ્યા છે ને એ બંધ થઈ જશે

  • @RIDERS_LIFE_VLOGS
    @RIDERS_LIFE_VLOGS Před 7 dny +1

    Anguthachhap netao ne mat aapso to aam j thase ...

  • @chaudharyishwarbhai1407

    કાયમી શિક્ષકોની ભરતી કરો.

  • @vipulbaldha
    @vipulbaldha Před 8 dny

    કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરો

  • @madhubaraiya5480
    @madhubaraiya5480 Před 7 dny

    Hi

  • @gagiyajayesh4792
    @gagiyajayesh4792 Před 8 dny

    Kayamiii bhartiiii karooooo

  • @balubhuriyabalubhuriya636

    Polic Kai Kalam vaprine berojgarone atkave chhe

  • @dhanjibhaikuvadiya4103

    આ 161નુપ્રણામછેપોલીસભાયોનેવીન્તીછેકેતમેભાજપનાએજંટનોથાવ

  • @viralpatel5619
    @viralpatel5619 Před 8 dny

    Kayami bharti karo bass ekj vtt

  • @usmanpatel2472
    @usmanpatel2472 Před 8 dny +2

    मोदी भक्ति करोंगे तो रोजगार नी आसा न राखे श्रीरिफ मोदीका नाम लेय ने जीवी लेवु

  • @J_b_74
    @J_b_74 Před 8 dny

    Gnyan sahayakni bharati ave to tamara j apply karashe

  • @thepelican5074
    @thepelican5074 Před 8 dny +3

    bjp ni sarkar koi pn bhoge javi joiae