આ ઉંમરે બચત નહીં કરી તો જીવનના અડધા પૈસા ગયા સમજો | Ek Vaat Kau

Sdílet
Vložit
  • čas přidán 3. 10. 2022
  • આ ઉંમરે બચત નહીં કરી તો જીવનના અડધા પૈસા ગયા સમજો | Ek Vaat Kau
    #ekvaatkau #vtvgujarati #finance
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati.com/
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

Komentáře • 90

  • @virendrasinhjadeja3146
    @virendrasinhjadeja3146 Před rokem +10

    થોડુંક પુનય કમાવજો ક્યાંય નહિ અટકે🙏

  • @chudasamadigvijaysinh9998

    તમારી વાત તો ગળે ઉતરી ગઈ હું એક સરકારી કર્મચારી છું ૨૨ વર્ષ થાય છે આજ થી જ બચત ચાલુ કરું પણ invest માટે નો એક વીડિયો બનાવો કે જેમાં safe પણ રહે ને interest પણ વધુ મળે

  • @h.n.gadhvi1830
    @h.n.gadhvi1830 Před rokem +4

    સારા કર્મોની બચત કરો એટલે બધુ સારું જ થાય.પૈસાના ભરોસે ના રહેવાય.

  • @Chetanstudio143
    @Chetanstudio143 Před rokem +33

    પૈસા હોય તે ઈન્વેસ્ટ કરે નો હોય તેને ખાવા ના પણ ફાંફા પડે છે સાહેબ....😢

    • @kishorsethi2087
      @kishorsethi2087 Před rokem +1

      O Bhai please change your thinking u know even bagar can save if he wanted to save remember no savings no life after older age.

    • @ankitmaheta8106
      @ankitmaheta8106 Před rokem +1

      mehnat karo mehnat

    • @amitabh748n
      @amitabh748n Před rokem +2

      Jetla thay etla karo. Movie na jovo. Hotel ma janva na jav. Farva na jav. Mithai na Khao. Bus bachat karo to faydo thase. Rule of compounding... Chetan studio bhai..
      Studio ma phota pado. Game em income vdharo and bhavishya tamaru sudharo.
      Tame sukhi thav. Anand ma raho.

    • @rahulmojidra5104
      @rahulmojidra5104 Před rokem +2

      Bhai apde je kmaye amathi invest krvanu 6

    • @shubhampandya
      @shubhampandya Před rokem

      ₹100 પણ ના હોય એવુ તો બનવું મુશ્કેલ છે! 👀
      અને જો તમે adult હોય તો મહિના ના ₹૧૦૦૦ રૂપિયા તો save કરી જ શકો. જો ફક્ત ₹૧૦૦૦ પણ 20-25 વરશો માટે invest કરતા રહ્યા ને તો પણ ક્યાં સુધી પોચશે તમારી મૂડી.
      જો તમે મોટી ઉંમર ના હોવ(40-45), તો જગ્યા ત્યાર થી સવાર! Save કરસો તો એ પૈસા તમારી જ પાસે રેવાના છે જે તમને j kaam આવશે.
      આભાર🙏🏻

  • @mehulchaudhari9251
    @mehulchaudhari9251 Před rokem +3

    હું અત્યારે 35 વર્ષ નો છું ....માસિક 50 હજાર નો પગાર લઉં છું ...અને એમાંથી દર મહિને 25 હજાર ના sip ના રૂપ માં tata ના શેર લઉં છું...આ બરાબર છે કે આમાં કોઈ સુધારો જરૂરી કુંજ ભાઈ....

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 Před rokem +6

    ગુંજ ભાઈ આવી જ રીતે બચત કરીને ઇન્વેસ્ટમેન્ટ કરી ને એક દિવસ હું જરૂર થી સોસાયટી નો અદાણી બની જઈશ(સૌથી ધનવાન ક્રમાંક ૧)😀👍👍😎

    • @goonjt
      @goonjt Před rokem

      All the best bhai

  • @Rafu44
    @Rafu44 Před rokem

    ભાઈ તમે સાચી સલાહ

  • @myselfprem
    @myselfprem Před rokem

    ગુંજ ભાઈ ખૂબ ખૂબ આભાર ખૂબ જરૂરી નીવડશે આ ટિપ્સ મને.

  • @valiyavijay8103
    @valiyavijay8103 Před rokem +3

    નમસ્તે સાહેબ બચત કરવાને કોઈ સારે અને સરકારે યોજના હોય તો જણાવા વિનંતે, જે વિશ્ચાસ પાત્ર હોય,
    ભારત માતા કે જય,

  • @Mahesh_kids_story
    @Mahesh_kids_story Před rokem +5

    PPF યોજનાં વિષે ડિટેલ માં વીડ્યો બનાવો

    • @devkaranahir2050
      @devkaranahir2050 Před rokem

      યુટ્યુબ મા સર્ચ કરશો ગણા વિડીયો સે PPF પર પુર્ણ માહિતી આપ છે

  • @kiranmohan9049
    @kiranmohan9049 Před 10 měsíci

    Your videos should be shown in schools for students between 14 - 16 years

  • @yogeshmaheta466
    @yogeshmaheta466 Před 11 měsíci

    Save Today Safe Your Tomorrow life insurance very good sr.👍👌💯🙏

  • @jaimitsoni6197
    @jaimitsoni6197 Před rokem +1

    Super content ek vaat kau

  • @kevalpatel5191
    @kevalpatel5191 Před rokem

    Thanks sir

  • @pateldineshbhai3983
    @pateldineshbhai3983 Před rokem

    ગણી સારી વાત છે, બચત કરીને તમે વેલ સેટ થઈ સકો છો, બચત કેવી રીતે કરી શકાય તે તમારા હાથમાં છે, પૈસા વાપરો વેડફો નહી.સર્વને જય ભગવાન.🙏

  • @ushapatel2112
    @ushapatel2112 Před rokem

    Thank you 100% Right information 👌👌👌

  • @Kisan.936
    @Kisan.936 Před rokem

    સરસ

  • @pradeepsanghavi4006
    @pradeepsanghavi4006 Před rokem +1

    Good knowledgeable video. At the same time give ideas of investment in current situation to cover the inflation.

  • @AjayBhoirajOfficial
    @AjayBhoirajOfficial Před rokem

    Great

  • @tejasmodi349
    @tejasmodi349 Před rokem +1

    Or make a video explaining SIP and how to choose the best SIP for savings.

  • @bhavdeepnakum2949
    @bhavdeepnakum2949 Před rokem +3

    Thank you so much 🎉🎉🎉
    Very simple yet effective way 👍👍👍

  • @varshaparmar6613
    @varshaparmar6613 Před rokem

    Saras

  • @dineshjaganiya1594
    @dineshjaganiya1594 Před rokem +2

    Ppf માટે vdo દ્વારા જાનકારી આપશો

  • @krunalthakkar3337
    @krunalthakkar3337 Před rokem

    Right 👍

  • @kishorsethi2087
    @kishorsethi2087 Před rokem

    Fantastic review or advice but really no one understands it spacially young junration.

  • @hardikgoswami870
    @hardikgoswami870 Před rokem +1

    Gunj bhai tame je vat kidhi e 100000000000000℅ sachi che sachama sachi vat che wah gunj bhai wah

  • @tejasmodi349
    @tejasmodi349 Před rokem

    Make a video on which is the most beneficial way to invest money...

  • @ketannagar9698
    @ketannagar9698 Před rokem

    👍👍👍

  • @ganeshpawar2124
    @ganeshpawar2124 Před rokem

    Gunjsir..... inflation karta vadhare return aape aevu kayu saving chhe???

  • @Technologysetuppro
    @Technologysetuppro Před rokem

    Sir please make video for saving money investment

  • @dipakkatira8847
    @dipakkatira8847 Před rokem

    👍

  • @pradipbhatt9944
    @pradipbhatt9944 Před rokem

    Shabash
    શાબાશ

  • @priyalabde6723
    @priyalabde6723 Před rokem

    Kaha investment kre ? Plz make on video.

  • @brathod2643
    @brathod2643 Před rokem

    Hi...
    Gunjbhai
    Compound interest sema sema male che....option apo ne please

  • @hiteshgajiya6420
    @hiteshgajiya6420 Před rokem +4

    મોંઘવારી એવી છે પૈસા ની બચત થતી જ નથી

    • @dmjadeja5686
      @dmjadeja5686 Před rokem

      મોંઘવારી તો રહેવાની જ, તમારા પપ્પા ને પૂછ જો પહેલો પગાર કેટલો હતો ? અને ત્યારે પણ તેમને મોંઘવારી તો નડી જ હશે ? કહેવાનો મતલબ બચત નાનો ભાઈ છે, પણ લોભ પાપ નું મુળ છે, જેને સમજાય ગયું તે કદી જીવન માં પૈસા બાબતે મુશ્કેલી નહિ ભોગવે. આ મારો પોતાનો અનુભવ છે.

  • @vajabharat1698
    @vajabharat1698 Před rokem

    Musul fund ma invest arai khara sar.

  • @landlordgame
    @landlordgame Před rokem

    best way bank IPO

  • @rathodlalit8893
    @rathodlalit8893 Před rokem +1

    Postal life insurance upar ak video banavo plz🙏 khub saras chhe

  • @vajabharat1698
    @vajabharat1698 Před rokem

    Mausul fund ma su safe se

  • @kl_9900
    @kl_9900 Před rokem +1

    સાહેબ sahara india case ની માહિતિ અપો ને
    અને તેમા રોકેલા પૈસા પછા કઇ રિતે મેલવી સકિયે ???

  • @vasantmistry5658
    @vasantmistry5658 Před rokem

    બચત માટે યોગ્ય જગ્યા કરો છે

  • @dhinoja4764
    @dhinoja4764 Před rokem

    Thanks Sir,I already Started Investing at the age of 24

  • @DJDJ-jz9fw
    @DJDJ-jz9fw Před rokem

    Ye bhai bachat tyare thai jyare bache to aa moghvari ma puru thatu nathi ane bachat kya kare manso bhai

  • @patelgaming2944
    @patelgaming2944 Před rokem

    Keva 7% pn dar 3 mahine vyaj ghatej chhe aaj thi 10 15 year pachhi pn atlu vyaj thodi malse?

  • @arpitsoni2348
    @arpitsoni2348 Před rokem +1

    But sir બચત કેમાં કરવી એ તો ક્યો

  • @kamleshjariwala2398
    @kamleshjariwala2398 Před rokem

    Sar tamari vat sachi che
    Sar 1 udaharan tarike balk no janam thay teni pachal no khach bhanava sudhi no apo ?

  • @harekrishnagroupkhatraj4490

    સાહેબ આ pps યોજના શું છે.

  • @harishkapsemelodioussinger1826

    LIC safe che koine pan karavu hoy to janavjo

  • @priyeshpatel835
    @priyeshpatel835 Před rokem

    Middle class....

  • @mallikapadaniya1393
    @mallikapadaniya1393 Před rokem

    Kay invast karava

  • @kalpeshpatel6790
    @kalpeshpatel6790 Před rokem

    8/9 હજાર સેલરી હોય એમાં કેવી રીતે બચત કરી સકાય એ કહો ભાઈ

  • @ankurjavaiya8387
    @ankurjavaiya8387 Před rokem

    Bapaliya Nani ummare paisa kya thi lava bapaliya🙏 paisa nasib ni vaat lage chhe mane

  • @Kisan.936
    @Kisan.936 Před rokem +1

    પૈસા, બધુનથી

  • @pradiphadi7489
    @pradiphadi7489 Před rokem

    ક્યાં safe ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય જણાવશો કઈ જગ્યાએ

  • @sureshbharvad8903
    @sureshbharvad8903 Před rokem

    Gunjbhai have sotara padi deva se bachat na

  • @shekhtofik6258
    @shekhtofik6258 Před rokem

    આ પૈસા ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવા

  • @pragneshpanchal9990
    @pragneshpanchal9990 Před rokem

    આ 3000 હજાર ઇન્વેસ્ટમેન્ટ ક્યા કરવું ?

  • @jagdishshethiya3728
    @jagdishshethiya3728 Před rokem +3

    બચત પર લાગતા ઇન્કમટેક્ષ વિષે પણ પુરી માહિતી આપવા વિનંતી🙏😊

  • @nitingoswami778
    @nitingoswami778 Před rokem

    50 years pasi moghvari katli thya jaisae ??

  • @Namaste_Unjha
    @Namaste_Unjha Před rokem

    Give us some ideas For Best Investment Ans Return Which Is Correct Or Not!!??

  • @shahdishit6383
    @shahdishit6383 Před rokem +1

    તમે આ વિડિયો બનાવ્યો જ છે તો હવે એક સ્ટેપ આગળ લો અને without મિડિયેટર આવું ચક્રવૃધ્ધિ થાય એવું ઇન્વેસ્ટમેન્ટ કેમનું કરવું એનો પણ એક વિડીયો બનાવી દો.😀🤩

    • @goonjt
      @goonjt Před rokem

      PPF account kholva mate nu ek video banaish

  • @user-ml6bv9sx6i
    @user-ml6bv9sx6i Před rokem +2

    પૈસા માટે સેફ જગ્યા ક ઈ

  • @v.p.prajapati353
    @v.p.prajapati353 Před 5 měsíci

    મારી ઉંમર 48 છે. અને મારી આવક 35000 છે, મે મારા sun માટે education loan higher education MBBS માટે મે 250000ની લોન લીધેલ છે હવે મારે શું આયોજન કરવું

  • @dhruvdasadia595
    @dhruvdasadia595 Před rokem

    Watch ankoor warikoo for investment strategy