Maniyaro Dhrafa Lok Dayro 2

Sdílet
Vložit
  • čas přidán 20. 05. 2014
  • લૉકડાયરૉ મણીયારૉ
    સૈપ્રથમ વખત જુગલબંઘી
    Live Programme
    Gayak : Praful dave , Bhikhudam Gadhvi
    Track 1: Praful dave, Bhikhudan Gadhvi - Jugalbandhi
    ૟ Vadwala devni
    ૟ Jodiya pava vage
    ૟ ramto jogi aayo re
    ૟ maro shabdo na tagda re
    ૟ lal mere dilme santo Track 2 : Bhikhudan Gadhvi
    Studio Saraswati - Producer : Manoj Jobanputra
    Autho Dealer : Manoj Elecronics
    Danapith Junagadh
  • Zábava

Komentáře • 16

  • @DilipBharwad-ff7ke
    @DilipBharwad-ff7ke Před 6 měsíci +2

    Wah bhikhu dan wah

  • @DilipBharwad-ff7ke
    @DilipBharwad-ff7ke Před 6 měsíci +2

    Wah parful dave wah

  • @nareshprajapati7103
    @nareshprajapati7103 Před 3 lety +3

    વા પ્રફુલ્લ ભાઇ વા
    જયહો

  • @sanjaychaudhari-vu3mb
    @sanjaychaudhari-vu3mb Před 5 měsíci

    આવી સંતવાણી હવે ક્યાંય જોવા મળતી નથી

  • @pradyumansinhjadeja8686
    @pradyumansinhjadeja8686 Před 4 lety +4

    આ અમારું ધ્રાફાં ગામ આજથી તરણસોહ પચીસ વર્ષ પહેલાં વસેલું છે આ ભગવાન પૃથવઇનાથ મહાદેવ નું મંદિર જ્યા સિદ્ધ સંત શિવાય કોઈ રાત્રી રોકાણ કરી ઉપાસના કરતા નથી અહીં રાત્રી રોકાણ કરી જપ તપ કરનાર કા તો શિવ ઉપાસક કા તો શક્તિ ઉપાસક કાતો કહાન નો કુંવર બાકી કોઈ સામાન્ય સાધુ સંત નું કામ નહીં આ સ્થાન માં રોકાયેલ તપસ્વી ગામ ધણી કરતા મોટો માની ગામલોકો સેવા કરે છે પડ્યો બોલ ઝીલે છે કોઈ પૂછ પરછ કે પરીક્ષા કરતા નથી હરદ્વાર કાશી દ્વારકા કય્યાય કય્યાય થી મહાત્માઓ ગુરુ આજ્ઞાથી તપ જપ સિદ્ધિ માટે આવે છે જેવા સંતો છે ટેવાજ ગામલોકો છે એજ મા આશાપુરા અને પૃથ્વીનાથ મહાદેવની કૃપા છે ગુરુદત્ત ભગવાન નરસિંહ ભગવાન અને વરુણ દેવ દાવલસા પીર જેવા દેવો સામે ચાલીને ગામમાં આવ્યા છે હાલમાં ગામમાં બિરાજે છે જયાં સાધુ સંતોની મોજ અને મહેર બંને છે જય માતાજી જય શ્રી કરશન કનેય્યા જય જય શિવ શંભુ જય ગિરનારી દત્ત દિગમ્બરા

    • @MrHitesh181
      @MrHitesh181 Před 3 lety +1

      ખુબ સરસ. ધ્રાફા. જય હો. નાથ પરંપરા. જય હો...

  • @harishchhaiya
    @harishchhaiya Před 10 měsíci

    Vahmojvah😅😅😅

  • @dineshrabari1694
    @dineshrabari1694 Před 2 lety

    Vaah bhai

  • @k.b.rraval2399
    @k.b.rraval2399 Před 2 lety

    वाह बापू वाह

  • @inderskhanchauhan5258
    @inderskhanchauhan5258 Před 6 lety +1

    va kaviraj. moj

  • @gadhviraja758
    @gadhviraja758 Před 3 lety

    Jay dwrakadis

  • @dalsukhpatani1922
    @dalsukhpatani1922 Před 7 lety +1

    bhai bhai moje moj

  • @vyasharshadray5383
    @vyasharshadray5383 Před 3 lety +1

    Padam shree bhikhudanji gadhavi & prafulbhai Dave nicely Jodi 🙏🙏

  • @karanmaherodedara6899
    @karanmaherodedara6899 Před 8 lety +1

    bhai bhai rang se

  • @samatvahabhaivahavaru2880

    વાહ.ભાઈ.વાહ