Analysis with Devanshi| વાવાઝોડું ખતરો બની રહ્યું છે।Vadodaraની આંખોદેખી રડાવી દેશે

Sdílet
Vložit
  • čas přidán 13. 09. 2024
  • Application Link :
    For Android : play.google.co...
    For ios : apps.apple.com...
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - www.facebook.c...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/c...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

Komentáře • 464

  • @pravinkhetaliya4651
    @pravinkhetaliya4651 Před 15 dny +43

    વાહ દેવાંશી બેન તમે ખૂબ સરસ કામ કરો છો

  • @samirahemadpatel431
    @samirahemadpatel431 Před 15 dny +35

    આપ જે બોલી રહ્યા છો.આટલું દુઃખ તમે પોતાની જબાન તમને સલામ છે.

  • @sahdevsinhjadeja324
    @sahdevsinhjadeja324 Před 15 dny +8

    છેલા ઘણા સમય થી બોવ દુઃખ થાય છે
    કારણ કે બીજેપી માટે આખી જિંદગી હરામ કરી દીધી

  • @sanjayradadiya1846
    @sanjayradadiya1846 Před 15 dny +19

    જે જનતા જ વષોથી ભાજપને જ મત આપે છે એને આ જ મળે તો એમા નવાઈ શેની ?

  • @user-wb6ft6rx5v
    @user-wb6ft6rx5v Před 15 dny +12

    આવા નિડર પત્રકાર છો તમને ખુબ ખુબ અભિનંદન

  • @paramarmotibhai8829
    @paramarmotibhai8829 Před 15 dny +11

    અચ્છે દિન. ભાજ.પ. બિલ્ડરો અને ભા.જ.પ નેતા ની મીલિભગત.

  • @r.k.4928
    @r.k.4928 Před 15 dny +30

    ગુજરાત નું મોટુ ભોપાળુ દુનિયા એ જોયું 😔

  • @nitinpandya9098
    @nitinpandya9098 Před 15 dny +13

    કોણ હજુ કહે છે કે મારે ભાજપ ને મત આપવો છે ? ના...ના.... હજુ આ ચોર પક્ષને રામના નામે મત આપો એટલે છેલ્લે રામનુ નામ જ બોલાવશે """રામ બોલો ભાઈ રામ ""

  • @vinodbhairamani5156
    @vinodbhairamani5156 Před 15 dny +50

    છતાંય મહાનગરો ભાજપ ને મત આપેછે

    • @RanjuGamit-sh7lw
      @RanjuGamit-sh7lw Před 15 dny

      Right

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 Před 15 dny +2

      Aapvo..pade..Bhai...
      Bhrashtachari no.nagaro.chhe

    • @JashvantSuthar-xp2wl
      @JashvantSuthar-xp2wl Před 15 dny

      આ બધા કર્મચારીઓને.. સામાન્ય જનતાને પ્રેમ ભાવ અને સામાજિક પરિબળો અને આર્થિક પરિબળો જોવતા હોય તો____ દારૂ ની બંધી કેમ નથી કરતાં આમને ગુજરાત રાજ્ય નું ટેન્શન હોય દારૂ બંધી કરવા જોયે ને _____આ સરકાર ને જનતાની કોંયજ નથી પડી...બાસ પોતાનું જ જીવન ગુજારવા બેઠા છે...

    • @gaurangkakkad5761
      @gaurangkakkad5761 Před 15 dny

      પાંચ વરસ ગુજરાત એ કૉંગ્રેસ ને ચારે કોરપોરેશન ચુંટી હતી તેના પ્રતાપે જ નરેન્દ્ર મોદી નો મુખ્યમંત્રી તરીકે જન્મ થયો તેમ કહી શકાય.
      તે સૌથી ખરાબ શાસન હતું.

    • @user-xu8wl1wm1n
      @user-xu8wl1wm1n Před 15 dny

      Murkh che😅

  • @shaktisinhvaghela9321
    @shaktisinhvaghela9321 Před 15 dny +17

    Clear voice
    Clear news
    ❤❤❤❤

  • @rahulgohel1371
    @rahulgohel1371 Před 15 dny +21

    ખૂબ સાચા પ્રશ્ન છે

  • @somalthakore
    @somalthakore Před 15 dny +18

    GUJ is suffering since 20yrs from modi CM days ...not just this year. HUMAN LIVES HAVE NO VALUE....JANTA VOTES FOR TEMPLES....NOT FOR BASIC ISSUES.....BJP is happy with that.

    • @pawanyadav9999
      @pawanyadav9999 Před 15 dny

      क्या चूँ जैसी बात करते हो , कांग्रेसी लगते हो 😂😂

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 Před 15 dny +6

    🙏 સત્ય ની સાથે જમાવટ ન્યુઝ 🙏❤

  • @narendrapatel3909
    @narendrapatel3909 Před 15 dny +19

    આ ભુપલો માસ્તર માં પણ ના ચાલે તેને મુખ્યમંત્રી બનાવો તો શુ થાય ?

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 Před 15 dny +2

      Bhai..tame chhe ne..mastar
      Nu na.apnaam..karso😂😂😂

    • @user-qy64Bharat
      @user-qy64Bharat Před 15 dny +1

      સાચી વાત છે

    • @dilipsindha3564
      @dilipsindha3564 Před 13 dny

      કેસ કરી દેશે તમારી ઉપર એમના ભૂંડ ભગતડા

  • @chimanbhaimakwana3167
    @chimanbhaimakwana3167 Před 15 dny +4

    વડોદરામાં જળ પ્રલય માટે જો સૌથી વધુ કોઈ જવાબદાર હોય તો તે ભાજપનાં ભષ્ટ્રાચારી ભાજપીઓ છે વડોદરા શહેરમાં છેલ્લા ૩૦વષૅથી ભાજપનું શાસન છે છતાં પૂરના નિવારણ માટે કોઈ પ્લાન ઘડવામાં આવી નથી મહારાજા સયાજીરાવ ગાયકવાડે ઉભી કરેલી વરસાદી કાંસ પુરાઈ ગઈ છે તળાવો માંથી પાણી જવાની વ્યવસ્થા પણ હતી તે પણ નેસ્તનાબૂદ કરી દેવામાં આવી છે વિશ્વામિત્રી નદી નદી ન રહેતા ગંદી ગટર બનાવી દીધી છે

  • @parekhbimal3861
    @parekhbimal3861 Před 15 dny +24

    28 साल से एक ही पार्टी BJP को धर्म के नाम पर गुजरात में सता देने का ये बुरा नतिजा है जनता वॉट देने वक़्त ये सब याद नही रकती

    • @pawanyadav9999
      @pawanyadav9999 Před 15 dny

      फिर किसे वोट दोगे ! कांग्रेस को . जिसका कोई विज़न नहीं फ्यूचर के लिये बस सिर्फ़ मुसलमानी का भला करना . ठीक है ग़लतिया हुई लेकिन उसे सुधारा जा सकता है .

    • @hiteshrathod2722
      @hiteshrathod2722 Před 15 dny +1

      kem chho congreshi

  • @khuntsatish8016
    @khuntsatish8016 Před 15 dny +10

    જય માતાજી દેવાંશી બેન સરસ માહિતી આપી. ખુબ ખુબ આભાર બેન.

  • @bhulabhairathwa5100
    @bhulabhairathwa5100 Před 15 dny +3

    અરે દેવાંશીબેન લોકોને જે નુકશાન થયું છે તેવા હજારો લોકો છે પણ કોણ ગણવા જાય આ તો ફકત તમને ખબર પડી છે તેજ બોલ્યા છો પણ આખા વડોદરા ની તમે જોરદાર વાત કરી છે ખુબ અભિનંદન છેતમનને

  • @hemantchaudhari2732
    @hemantchaudhari2732 Před 15 dny +39

    હવે એવું કહેવાનું બાકી છે. કે હવે વીકાસ નથી કરવો અમને 1999 ના જમાનામાં લ ઈ જાવ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Před 15 dny +7

    હજુ આનાથી સારા અચ્છે દિન આવશે

  • @ghanshyambhatt7457
    @ghanshyambhatt7457 Před 15 dny +8

    પ્રજા ની લાચાર અને દયનીય સ્થિતિ ની સ્વેચ્છા એ કરેલ સ્વીકાર માટે પ્રધાન શ્રી પ્રજાનો આભાર માને છે

  • @shaileshkothari7497
    @shaileshkothari7497 Před 15 dny +3

    નાગરિકોએ મત રાજકીય પક્ષો ના પરફોમેન્સ માટે આપવો જોઈએ, આ સાદું સત્ય પ્રકૃતિ ક્રુરતા પુર્વક શીખવી રહી છે

  • @vinaypandya7683
    @vinaypandya7683 Před 15 dny +4

    નેતાઓ અને અધીકારીઓને માત્ર એક જ વસ્તુમાં રસ છે
    જનતાએ જ જાગરુત થવું પડશે

    • @dilipsindha3564
      @dilipsindha3564 Před 13 dny

      જનતા જાગૃત હોય તો આ હાલત ના થાય, જનતા ને ખાલી ગરબા ગાતા જ શીખવાડ્યું છે

  • @GeneralAwareness71
    @GeneralAwareness71 Před 15 dny +2

    આપદા પ્રબંધન ખૂબ જરૂરી થઈ ગયું છે

  • @vipulpatel1133
    @vipulpatel1133 Před 15 dny +6

    પહેલા ગેરકાયદેસર બાંધકામ કરવાનું, પછી ઈમ્પેક્ટ ફી ભરી ને કાયદેસર નું કરી લેવાનું, પછી શા માટે ગેરકાયદેસર બાંધકામ ન કરીએ ?

  • @indravadanbhatt1059
    @indravadanbhatt1059 Před 15 dny +7

    બેન
    સાવ સાચી વાત છે કે નદી ને આપડે જ અને વધારે આ નેતા ઓએ જ નદી નથી રહેવા દીધી કારણ કે નદી ને આપણે લોકમાતા કહીએ છીએ અને એટલેજ આપડી બધી નદી ગંદી ગોબરી રહે છે
    બાકી જુઓ નદી ને જે લોકો નદી જ માને છે તે એકદમ શુધ્ધ છે

  • @patelvishnubhai3269
    @patelvishnubhai3269 Před 15 dny +6

    દેવા સી ben ખોલી ને વાત કરવામાટે ધન્ય વાદ

  • @pTstar-tb9nn
    @pTstar-tb9nn Před 15 dny +5

    વાહ મારા ગુજરાતની સ્માર્ટ સીટી.. 😂 મારાં દેશની સ્માર્ટ સીટી 😢

  • @nareshitaliya3539
    @nareshitaliya3539 Před 15 dny +8

    વડોદરા માં વરસાદ નોહોતો ત્યારે પાણી આવ્યું છે. હું વડોદરાથી જ છું.
    ભારે વરસાદ તો હતો જ નહિ.
    પણ ભગવાન માફ નહિ કરે

  • @snehalparmar5438
    @snehalparmar5438 Před 15 dny +11

    Builders give donation in the party fund. So they get permission to build the properties..!!

  • @user-kj4il8ey5g
    @user-kj4il8ey5g Před 15 dny +2

    ગાયકવાડી શાસન ની તો શુ વાત કરવી આજેય યાદ કરવી પડે!!! 🔍

  • @kiranpatel6251
    @kiranpatel6251 Před 15 dny +4

    ગુજરાત ની અને સિદ્ધાર્થ બન્ગલોઝ અને વડોદરા ની સ્થિતિનું તમારું સચોટ આકલન છે બેન... અભિનંદન...

    • @rafikjmansuri1671
      @rafikjmansuri1671 Před 15 dny

      Bennu aaklan reporting superb thanyvad praja no awaz satta sudhi pahochadva nukam nider patrakrita

  • @padariachimanlal8938
    @padariachimanlal8938 Před 15 dny +3

    સુંદર રજુઆત કરો છો.
    વધુ વિડિયો જોઈએ તો
    વોટ્સએપ મોકલી શકાય
    નંબર.

  • @PragneshThakkar-o1c
    @PragneshThakkar-o1c Před 15 dny +7

    ભાજપ વાળા સાલા મતલબી

  • @Brahmbhattdev
    @Brahmbhattdev Před 15 dny +7

    તમે બોવ સરસ કામ કરો છો

  • @kiritbarot9853
    @kiritbarot9853 Před 15 dny +3

    નેતાઓ જશે તો પણ એમને સમજાશે નહીં,ત્યાં તો માણસ જાય તો જ સમજાય..

  • @vaghelajanaksinh741
    @vaghelajanaksinh741 Před 15 dny +6

    પત્રકારત્વ ધર્મ અને નિર્ભય સત્યત્તા હમેશા વંદનીય

  • @prakashpatel1922
    @prakashpatel1922 Před 15 dny +5

    Vadodara is the most neglected city of Gujarat.

  • @deathbadff7192
    @deathbadff7192 Před 15 dny +5

    Devanshi ben you are best Ripotar

  • @ashwinbambhaniya87
    @ashwinbambhaniya87 Před 15 dny +7

    મુખ્યમંત્રીને કે હેલિોપ્ટરમાંથી નઈ જમીન પર ચાલી ને લોકોની મુશ્કેલીઓ જુઓ.....હાલી હું નીકળ્યા......

    • @vijaysolanki3306
      @vijaysolanki3306 Před 15 dny

      Parashoot CM banavya hoy to jamin par kevi rite chali ne joe

  • @snehalparmar5438
    @snehalparmar5438 Před 15 dny +10

    People have voted for temple...
    So how can they expect basic services from government..?

  • @jamsingrathwa8680
    @jamsingrathwa8680 Před 15 dny +3

    આડેધડ વિકાસ વિશ્વામિત્રી નદી ની આજુબાજુ દબાણ વરસાદ ન હોવ છતાં પાણી જ પાણી આજવા નુ પાણી વડોદરા ને આફત નહિ પરંતુ વધારે પાણી છોડવા મા આવે છે બુદ્ધિ પૂર્વક આયોજન કુનેહપૂર્વક આયોજન માગી લેશે

  • @ud8609
    @ud8609 Před 15 dny +2

    medam perfact 6o tame right 6 medam

  • @yogeshrdesai2936
    @yogeshrdesai2936 Před 15 dny +4

    વડોદરા ના કોર્પોરેટરો ને ઉત્તરાખંડ માં ટ્રેનીંગ માટે 2- 5વર્ષ માટે મોકલવા જોઈએ એ પણ પગાર વગર

  • @altafsaiyedsaiyed8655
    @altafsaiyedsaiyed8655 Před 15 dny +3

    Bolo jai shree Ram..aa ej loko che jemna mate tiranga thi vadhare bhagvo hato bahen..

  • @cricket-cl3yo
    @cricket-cl3yo Před 15 dny +15

    Koi જવાબદારી લેવા તૈયાર નથી

    • @vaibhavsheta8165
      @vaibhavsheta8165 Před 15 dny

      Kudrat same bdha lachar chhe

    • @vijaysolanki3306
      @vijaysolanki3306 Před 15 dny

      Aani mate matra ne matra murkh praja che
      Jya sudhu musibat potana angde na aave tya sudhi koi pan savedansil bantu nathi

  • @pinakkemkar9760
    @pinakkemkar9760 Před 15 dny +2

    Very very TRUE analysis of total miss management of floods in Vadodara. Is PM not responsible for this tragedy. He was elected MP from Vadodara. What is commitment towards Vadodara? Only offering assurance & condolences? Shame on you.

  • @ajayrathod6952
    @ajayrathod6952 Před 15 dny +3

    Excellent analysis for current situation of vadodara... Great work devanshi Ben. Hope people of vadodara open their 🙄 change their governance. India is country where educated person make pakoda & Chaiwala become PM.

  • @vinodtank561
    @vinodtank561 Před 15 dny +9

    બેન બરાબર છે 30 વર્ષ થી એક જ વાવેતર છે એનો વિકાસ થયો છે જનતા જાગ્રત નથી

  • @ShaikhMahboob-g4r
    @ShaikhMahboob-g4r Před 15 dny +3

    You are a best anchor mam

  • @nitinbhaiparekh5504
    @nitinbhaiparekh5504 Před 15 dny +3

    બહુ સરસ વાચા આપી વડોદરા ના નાગરિકો ની....નીતિન પારેખ

  • @hinarahevar9274
    @hinarahevar9274 Před 15 dny +4

    Have to jago!!!! Bhakto🙏

  • @bhavanvora3312
    @bhavanvora3312 Před 15 dny +1

    Too good and bold hats off to you hope people realise

  • @rajendrabhairathva3801
    @rajendrabhairathva3801 Před 15 dny +5

    Man. Devanshi medam. Congrechulation.

  • @vaishnavraj8700
    @vaishnavraj8700 Před 15 dny +2

    What a Presentation of Reality ❤

  • @m.khokhar13
    @m.khokhar13 Před 15 dny

    ખુબ જ સરસ રિપોર્ટિંગ, આ સર્જાયેલ વડોદરા પરિસ્થિતિને લયીને

  • @dr.vasudevdarji6926
    @dr.vasudevdarji6926 Před 15 dny +2

    આપણા પૂર્વજો નગર વ્યવસ્થા માં આપણા થી આગળ હતા.

  • @anwarmalik8961
    @anwarmalik8961 Před 15 dny +1

    Ishwar Aap logo ki raksha kare

  • @abdulkaiyumgajdhar3350
    @abdulkaiyumgajdhar3350 Před 15 dny +3

    સલામ‌ છે તમને બહેન

  • @SP-mh4mc
    @SP-mh4mc Před 15 dny +2

    Good reporting

  • @sharadpawar9669
    @sharadpawar9669 Před 15 dny +2

    Ganpati ane Navratri aavse atale Badhu bhuli jase vadodara vasi.
    Sister Tame aani mohim chalu karo ame tamari sathe rahisu 🙏

  • @abdulganishaikh3325
    @abdulganishaikh3325 Před 15 dny +2

    Tamari,imandari,ne,salaam

  • @ininjad24
    @ininjad24 Před 15 dny +1

    Excellent ground zero reporting! Very well written and presented👍
    Good job Devanshi👏👏
    How are our political parties funded?
    Will you consider doing a separate series on Corruption in VMC?

  • @PrakashDevaskar
    @PrakashDevaskar Před 15 dny +2

    Well said Devanshi ji

  • @dharmatmma
    @dharmatmma Před 15 dny +1

    Very bold news . The truth , your true words will bring revolution not in Vadodara , Gujarat but all over India Devanshibahen . Great job . ❤

  • @vijayrewindingservice1916
    @vijayrewindingservice1916 Před 15 dny +13

    હજુ સુધી તો આ ટેલર છે

  • @nileshmehta6438
    @nileshmehta6438 Před 15 dny +2

    MP and Maharashtra giving laadli behna rupees than why Gujarat is not entitled???
    Please do for equality

  • @DipakGusai-sn6vt
    @DipakGusai-sn6vt Před 15 dny +1

    દેવયાશીબેન ખુબજ સરસ રીતે સમજ આપી ધન્યવાદ

  • @ShivGauSevaGroup
    @ShivGauSevaGroup Před 15 dny +1

    ગુજરાત માં ઠેર ઠેર પોલ ખુલી સતાધારી પક્ષ ની દુનિયાએ જોયું

  • @AjitParmar-zj7xf
    @AjitParmar-zj7xf Před 15 dny +2

    મહિસાગર મા પણ નંદેસરી કંપની નું કેમીકલ વાડુ પાણી છોડવામાં છે . એના વીસે પણ તમે બે વાક્ય તમે બોલો

  • @ravibavda2170
    @ravibavda2170 Před 15 dny +1

    ધન્યવાદ બેન સો, સો સલામ,તમને

  • @vishnubhaipatel3434
    @vishnubhaipatel3434 Před 15 dny +2

    Bravo & Perfect Reporting, Well played, Devanshiben....

  • @dahyabhaipatel2832
    @dahyabhaipatel2832 Před 15 dny +1

    વાહ

  • @mokshajadav
    @mokshajadav Před 15 dny

    તમારી વાત 100% સાચી છે અત્યારે બધા હો હા કરશે ચૂંટણી આવશે એટલે બધા બધું ભૂલી જશે

  • @urvitusharjoshi567
    @urvitusharjoshi567 Před 15 dny

    Devanshi Joshi you have not only done an effective reporting but also bravely mentioned the mismanagement and sheer negligence by the people in power and running the system.

  • @prashantsoni3771
    @prashantsoni3771 Před 15 dny +2

    Best news reporting mam ❤ true media

  • @PMPatel-np5jq
    @PMPatel-np5jq Před 14 dny

    Excellent journalism.

  • @kamalkantpandya814
    @kamalkantpandya814 Před 15 dny

    Best and appealable reporting👍bravo

  • @greatlife7027
    @greatlife7027 Před 15 dny +3

    Medam Kans Puri Ne Balagi Group A Karelibaug Banker Hospital Ni Baju Ma Commercial Building Banavi 6e

  • @khushpatil726
    @khushpatil726 Před 15 dny

    Sharp and Acute Reporting👏..

  • @Indian_Polity
    @Indian_Polity Před 15 dny

    a great public speaker!! what a video.

  • @VinodPatel-vl6bd
    @VinodPatel-vl6bd Před 15 dny +3

    Sabbash Devanshiben

  • @rathwakireet
    @rathwakireet Před 15 dny +5

    Har har modi ghar ghar modi hoy. To koi aave nhi poor time per aa to paper per no vikas chale che

  • @gkpandya543
    @gkpandya543 Před 15 dny +7

    આ સરકાર ને હવે કાઢો.

    • @sunilmuchhadiya9701
      @sunilmuchhadiya9701 Před 15 dny

      Kya kadhvi..chhe.. sarkaar ne..
      Moji asani amvani ko bhagaoo
      Des ko bachaaoooooooooooo

  • @jalpeshshah9544
    @jalpeshshah9544 Před 14 dny

    Kharekhar...khub khub saras ...rajuaat 🙏👌

  • @madanbhat8814
    @madanbhat8814 Před 15 dny

    I do not understand gujarati but i have heard the entire episode I could make out what is being said. Wonderful presentation. 👍

  • @Priti-s8k
    @Priti-s8k Před 14 dny

    Excellent Devanshiben

  • @jayeshshah158
    @jayeshshah158 Před 15 dny +2

    Ben, perfect analysis of
    Present situation of Vadodara🙏🙏🙏

    • @mathewv.m8801
      @mathewv.m8801 Před 15 dny

      Public will forget everything and all their losses in few days.

  • @Jenny-xw1of
    @Jenny-xw1of Před 14 dny

    we are really proud of you......what a analysis.....really you are doing gr8 work. God bless you and your work.

  • @user-ch5xk6sk8x
    @user-ch5xk6sk8x Před 15 dny +3

    ખુબજ સરસ દેવાસીબેન

  • @rajeshbhaiardeshna8432

    ખૂબ સરસ વાત છે પબ્લિક જાગૃત
    થાય તો પ્રશ્ન ન હલ થાય

  • @dipakvaghela5598
    @dipakvaghela5598 Před 15 dny

    Devanshiben તમને સલામ

  • @rameshbhaisomabhaipatel545

    Very good information given by Jamavat. This ⚫️ black dressed lady. Anchor is very wise 👌 👏

  • @ashishmakwana8405
    @ashishmakwana8405 Před 15 dny +1

    Wah great 👍 true

  • @hetidamani5603
    @hetidamani5603 Před 15 dny

    Great Job!

  • @madanbhat8814
    @madanbhat8814 Před 15 dny

    I am presently at bangalore but live in vadodara that is why I am concerned about my city.

  • @bp23rathod12
    @bp23rathod12 Před 15 dny +1

    Khub सरस बहेनजी

  • @sunilmuchhadiya9701
    @sunilmuchhadiya9701 Před 15 dny +4

    Patrakaro..saval...puchhe😂😂
    Aava..netao..chhe... RSS BJP na..😂😂😂😂😂

  • @kishorvala5444
    @kishorvala5444 Před 15 dny +1

    દાદા તો મોદીના કહેવા પ્રમાણે હાલે

  • @truptibhatt4578
    @truptibhatt4578 Před 15 dny

    Khup saras samjavyu pan shashan sudhi pahonche