C.T.Prajapati kaly
C.T.Prajapati kaly
  • 171
  • 354 832
વિશાખા ઇલિઝિયમમાં સુંદરકાંડનું આયોજન #sundarkand #bajarangbali #hamumanji #hanumanchalisa #hamuman
વિશાખા ઇલિઝિયમ ખાતે કે.ડી. ડેવલોપર્સ દ્વારા તા. ૨૫/૦૫-૨૦૨૪ ને શનિવારના રોજ સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું. શાસ્ત્રીજીશ્રી દીપકભાઈ પાઠક દ્વારા સુંદરકાંડ અને હનુમાન ચાલીશની સુંદર રજૂઆત કરવામાં આવી.જેમાં વિશાખાનો સમગ્ર પરિવાર જોડાયો.
zhlédnutí: 165

Video

"રક્તદાન મહાદન મૃત્યુ બાદ ચક્ષુદાન" આવો, આપણે સૌ રક્તદાન કરીને માનવ સેવાના ઉમદા કાર્યમાં સહભાગી થઈએ
zhlédnutí 366Před měsícem
#raktdan #blooddonation #bloodcamp #donation #donations #blood #raktdaan #blooddonate વિશ્વમાં લોહીનો કોઈ જવિકલ્પ નથી, માણસના શરીરમાથી વહી ગયેલા લોહી માટે, બીજા વ્યક્તિના લોહીની જ જરૂરિયાત પડે છે, તો આવો આપણે સૌ મોટી સંખ્યામાં રક્તદાન કરીએ અને માનવ સેવાના ઉમદા કાર્યમાં સહભાગી થઈએ.....
૧૨૧ નાળિયેરના ગોળામાં અલગ-અલગ લોટ, ગોળ, ઘી નો માવો ભરીને કીડિયાયરું ભરવામાં આવ્યું. #Kidiyaru
zhlédnutí 533Před 2 měsíci
વિશાખા ઇલિઝિયમના વડીલો દ્વારા ૧૨૧ નાળિયેરના ગોળા ભરીને, આખું વર્ષ કીડી માટે ખાવાની વ્યવસ્થા થાય એવો પ્રયાસ કરવામાં આવ્યો. ચૈત્ર માહિનામાં નાળિયેરના ગોળામાં લોટ, ગોળ, ઘી નો માવો બનાવીને કીડિયાયરું ભરવામાં આવે તો ચોમાસામાં જ્યારે જમીન પર પાણી હોય ત્યારે જમીનની અંદર કીડીઓને ખાવાની વયવસ્થા થઈ જતી હોય છે. #kidiyaru #punyaprasai #chaitra #poonam #senior #dharma #nariyal #coconut
વર્ષ પ્રતિપદા ઉત્સવ -૨૦૨૪ સોમનાથ. Prabhasotsav-2024#sanskarbharti #gujarat #prabhasotsav #somnath
zhlédnutí 92Před 3 měsíci
સંસ્કાર ભારતી ગુજરાત પ્રાંત આયોજિત પ્રભાસોત્સવ-૨૦૨૪ સહયોગ- ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, શ્રી સોમનાથ ટ્રસ્ટ સોમનાથ ખાતે ઉજવાયો વર્ષ પ્રતિપદા ઉત્સવ-૨૦૨૪
શ્રી હરિભાઇ પટેલ મહેસાણાના ભાજપના ઉમેદવાર વાસ્તુશાત્રના સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. #bjp #haribhai
zhlédnutí 189Před 3 měsíci
લોકસભાની ચુંટણીમાં મહેસાણાના ભાજપના ઉમેદવાર શ્રી હરિભાઇ પટેલ વાસ્તુશાત્રના સેમિનારમાં ઉપસ્થિત રહ્યા. જેમનું શ્રી કેશુભાઈ પટેલ, શ્રી રવિન્દ્રભાઈ સોની, શ્રી કાળુભાઇ, શ્રી રાજુભાઇ પ્રજાપતિ, વાસ્તુશાસ્ત્રી શ્રી મહેશભાઈએ ચુંટણીમાં જંગી બહુમતિથી વિજયી થવાની શુભેચ્છા પાઠવી હતી. શ્રી સી.ટી. પ્રજાપતિએ આનર્ત આર્ટ એશોસીએશન અને કલા પ્રતિષ્ઠાન વતીથી ચુંટણીમાં વિજયી બનવા શુભેચ્છા પાઠવી હતી. #mahesana #electi...
ભારતના સુપ્રસિધ્દ વાસ્તુ શિરોમણી શ્રી મહેશભાઇ ગોંડલિયાનો વાસ્તુશાસ્ત્ર સેમિનાર મહેસાણા ખાતે યોજાયો
zhlédnutí 190Před 3 měsíci
#vastu #vastuexpert #vastugyan #vastutips #vastushastra #vastuconsultant #vastuseminar #vastuconsultant જેમ શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રાખવા આપણે યોગ, પ્રાણાયામ અને કસરત જરૂરી છે તેમ આપણા પરિવારની આર્થિક, માનસિક અને શારીરિક સ્વસ્થતા અને સધ્ધરતા માટે વાસ્તુશાસ્ત્ર જાણવું અને સ્વીકારવું ખુબ જરૂરી છે.
By The Garden માં યોજાયો સ્નેહ મિલન અને વાસ્તુશાસ્ત્ર સેમિનાર વાસ્તુશાસ્ત્રી શ્રી મહેશભાઇ ગોંડલિયા
zhlédnutí 130Před 3 měsíci
#vastu #vastushastra #maheshbhai #vastupurush #jyotishshastra #vastugyan #vastushanti #vastuexpert જેમ શરીરને સ્વસ્થ, તંદુરસ્ત અને નીરોગી રાખવા યોગ, પ્રાણાયામ અને કસરતને સ્વીકાર્યું તેમ આપણા પરિવારની આર્થિક, માનસિક અને શારીરિક સ્વસ્થતા અને સધ્ધરતા માટે વાસ્તુશાસ્ત્ર જાણવું અને સ્વીકારવું ખુબ જરૂરી છે.
સુજોક થેરાપી એટેલે આડ અસર વગરની ટ્રીટમેંટ
zhlédnutí 71Před 5 měsíci
જયસુ સંચાણિયા સાથે ચર્ચા ભાગ-2 #sujok #sujoktherapy #sujokpoints #tritment #2024 #painrelief
સુજોક થેરાપી એટ્લે શું? સુજોક શા માટે?
zhlédnutí 398Před 5 měsíci
જયસુ સંચાણિયા સાથે સુજોકની સંપૂર્ણ માહિતી #sujoktherapy #sujok #sujokpoints #tritment #therapy #free #jointpain #backpain #survical #migraine #best
ઉતરાયણ-આપણો તહેવાર પંખીનો છેલ્લો શ્વાસ ન બને તેનું ધ્યાન રાખજો #utrayan #makarsankranti #sankranthi
zhlédnutí 477Před 6 měsíci
પતંગ લપેટવમાં પારેવું ન લપેટાય તેનું ધ્યાન રાખો..... બાકી જીવનમાં મજા તો ઢીલ છોડવામાં જ છે......
જીવન જીવતા આવડવું જોઈએ, સંબંધો સીવતા આવડવું જોઈએ. અમૃત નહિ મળે રોજ બે રોજ, ઝેર પીતા પણ આવડવું જોઈએ
zhlédnutí 231Před 6 měsíci
#sambandh #jivan #socialmedia #city #2023 #poem #ghazal વાત વાત માં રુઠવું સારું નહિ સહન કરતા પણ આવડવું જોઈએ અક્ક્ડ ઝાડ પહેલું તૂટી જાય થોડું નમતા પણ આવડવું જોઈએ
ઊંધિયું અને મિત્રોની ટોળી.... #undhiyu #friends #team #friendship #teamwork #vegitables
zhlédnutí 44Před 6 měsíci
કેટલાક મિત્રો બટાકા જેવા વાયડા તો કેટલાક મરચાં જેવા તીખા....
મોજમાં રહેવાનું, જોશમાં જીવવાનું, ખાલી મોત આવે ને ત્યારે જ મરવાનું! #message #socialmedia #city
zhlédnutí 346Před 6 měsíci
ભીતર સ્થિર રહીને મહાલીએ, બહાર - બીજાને નહીં નડવાનું. આપણાથી થાય એટલું કરવાનું સોસિયલ મીડિયાથી મળેલ પોસ્ટ લેખકને સમર્પિત....
કોને ખબર આ જૂનું વર્ષ ક્યાં સરી ગયું? #happynewyear #2023 #byby2023 #welcome2024 #newyear
zhlédnutí 267Před 6 měsíci
જતાં જતાં આમ તો જો કે, નવા વર્ષની ભેંટ ધરી ગયું, આપીને ઉજાસ સૌને, એ ખુદ અંધારામાં ગરી ગયું, કોને ખબર, આ જૂનું વરસ ક્યાં સરી ગયું ?
છોડ દિજિયે #छोड़ दीजिए#chhod_diya #city #poem #socialmedia #seniors
zhlédnutí 180Před 7 měsíci
છોડ દિજિયે #छोड़ दीजिए#chhod_diya #city #poem #socialmedia #seniors
સી.ટી. પ્રજાપતિ લાજપોર જેલમાં...... #jailer #jail #katha @atalahsramsurat #sanskar
zhlédnutí 368Před 8 měsíci
સી.ટી. પ્રજાપતિ લાજપોર જેલમાં...... #jailer #jail #katha @atalahsramsurat #sanskar
#affirmations આપણે બાળકોને ભણાવીએ છીએ શું કામ? બાળકોને ભણવામાં કંટાળો કેમ આવે છે?
zhlédnutí 272Před 9 měsíci
#affirmations આપણે બાળકોને ભણાવીએ છીએ શું કામ? બાળકોને ભણવામાં કંટાળો કેમ આવે છે?
સંસ્કાર એટ્લે શું? જીવનમાં સંસ્કારનું મહત્વ શું? પરિવારને સુખી રાખવા માટે એફરમેશન્સનો ઉપયોગ
zhlédnutí 230Před 9 měsíci
સંસ્કાર એટ્લે શું? જીવનમાં સંસ્કારનું મહત્વ શું? પરિવારને સુખી રાખવા માટે એફરમેશન્સનો ઉપયોગ
#affirmations એફરમેશન્સ એટ્લે શું? પરિવારને આનંદમય રાખવા એફરમેશન્સનું મહત્વ
zhlédnutí 422Před 9 měsíci
#affirmations એફરમેશન્સ એટ્લે શું? પરિવારને આનંદમય રાખવા એફરમેશન્સનું મહત્વ
#usa #exhibition #lalitkala #inkwork #ArtMongerz અમેરિકાની ગેલેરીમાં સી.ટી. પ્રજાપતિનો વનમેન શો
zhlédnutí 1KPřed 10 měsíci
#usa #exhibition #lalitkala #inkwork #ArtMongerz અમેરિકાની ગેલેરીમાં સી.ટી. પ્રજાપતિનો વનમેન શો
ગુ.રા.લલિત કલા અકાદમીના સહયોગથી સી.ટી. પ્રજાપતિનો વનમેન શો અમદાવાદ ખાતે યોજાયો #lalitkala
zhlédnutí 236Před 10 měsíci
ગુ.રા.લલિત કલા અકાદમીના સહયોગથી સી.ટી. પ્રજાપતિનો વનમેન શો અમદાવાદ ખાતે યોજાયો #lalitkala
Mahabharat by SanskarBarati Mehsana #mahabharat #mehsana #sanskarbharati #sanskar #daupadi #krishna
zhlédnutí 181Před 10 měsíci
Mahabharat by SanskarBarati Mehsana #mahabharat #mehsana #sanskarbharati #sanskar #daupadi #krishna
देश की तस्वीर बदलनी है तो चैनल बदलो, रजत शर्मा #rajatsharma #indiatv #exitpoll @VoTeR
zhlédnutí 214Před rokem
देश की तस्वीर बदलनी है तो चैनल बदलो, रजत शर्मा #rajatsharma #indiatv #exitpoll @VoTeR
Jagdishbhai Happy Birthday #birthday #usa #celebration #family #50thbirthday
zhlédnutí 58Před rokem
Jagdishbhai Happy Birthday #birthday #usa #celebration #family #50thbirthday
Rameshvar Physiotherapy Clinic #physiotherapy #rehabilitation #clinic #ahmedabad #ranip
zhlédnutí 57Před rokem
Rameshvar Physiotherapy Clinic #physiotherapy #rehabilitation #clinic #ahmedabad #ranip
વિશાખામાં ઉજવાયો રામાપીરના પાટનો ઉત્સવ
zhlédnutí 485Před rokem
વિશાખામાં ઉજવાયો રામાપીરના પાટનો ઉત્સવ
સમાજને આઇનો બતાવતા યોગેશ ભાવસારના ચિત્રોનું પ્રદર્શન
zhlédnutí 14Před rokem
સમાજને આઇનો બતાવતા યોગેશ ભાવસારના ચિત્રોનું પ્રદર્શન
ઍબ્સ્ટ્રેક આર્ટમાં કલાકાર સ્વેની પટેલે પોતાની આગવી વિચાર ધારા રજુ કરી
zhlédnutí 34Před rokem
ઍબ્સ્ટ્રેક આર્ટમાં કલાકાર સ્વેની પટેલે પોતાની આગવી વિચાર ધારા રજુ કરી
કોઈ વૈજ્ઞાનિક હજુ સુધી લોહી બનાવી શક્યો નથી. રક્તદાન શિબિર #BloodCamp #eyecamp #vishakhaElysium
zhlédnutí 197Před rokem
કોઈ વૈજ્ઞાનિક હજુ સુધી લોહી બનાવી શક્યો નથી. રક્તદાન શિબિર #BloodCamp #eyecamp #vishakhaElysium
બધા જાણે કહી રહ્યા હતા, ચિંતા ના કર, અમે તારી સાથે છીએ, “રડીશું નહીં, લડી લઈશું.”
zhlédnutí 668Před rokem
બધા જાણે કહી રહ્યા હતા, ચિંતા ના કર, અમે તારી સાથે છીએ, “રડીશું નહીં, લડી લઈશું.”