Online Help4u
Online Help4u
  • 19
  • 1 612 853
Best 5G Mobile 2024 Under 10K, 20K, 30K
મિત્રો માર્કેટ માં ઘણા બધા મોબાઇલ છે. તેથી મોબાઇલ લેવામાં કન્ફયુશન થાય છે. બધા લોકોને ઓછી કિમત માં વધુ ફકન્શન મડે તેવો સારો મોબાઇલ લેવો હોય છે. પરતું મોબાઇલ વિષે માહિતી ના હોવાના કારણે એવા મોબાઇલ આપદે લઈ શકતા નહીં. તેથી અમે મોબાઇલ પર પૂરો અભ્યાસ કરીને તમારા બજેટ મા એક સારો મોબાઇલ મડે. એવું લિસ્ટ બનાવીયુ છે જે આ વિડિયો ના મધ્યાંમ થી તમારી સાથે શેર કરી કરિયું છે
#best5gmobile
#bestmobileunder10k
#bestmobileunder20k
#bestmobileunder30k
#bestmobileunder40k
#bestcameraphone
#bestspeedphone
#bestgamingphone
CZcams Channel :- czcams.com/users/OnlineHelp4uu
zhlédnutí: 23

Video

પોલીસ કોન્સ્ટેબલ + PSI ભરતી વિશે સંપૂર્ણ માહિતી | Gujarat Police Bharti 2024 Details
zhlédnutí 293Před 4 měsíci
ઓનલાઇન કેમ કરવું જેમ કે ડોક્યુમેન્ટ ઓનલાઇન નવા બનાવવા - સુધારવા, યોજના વિશે માહિતી, સરકારી ભરતીની માહિતી, જરૂરી એપ વિશે માહિતી, અથવા અન્ય લાભ દાયક જાણકારી પર એકદમ સરળ રીતે ગુજરાતીમાં ઉદાહરણ સાથે વિડિયો દ્રારા માહિતી આપીશું. તેના માટે Online Help 4u નામની ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો. Online Help4u - Link CZcams Channel :- czcams.com/users/OnlineHelp4uu #gujaratpolicebharti2024 #lrdbharti202...
Gujarat Post Bharti 2022 in Gujarati | ગુજરાત પોસ્ટ ઓફિસમાં ભરતી 2022 | #Post #Bharti #Gujarat #gds
zhlédnutí 1,1KPřed 2 lety
ગુજરાત પોસ્ટ વિભાગમાં ૧૦ પાસ ઉપર પરીક્ષા વગર સીધી ભરતી આવી છે. જગ્યાઓ સારી છે.
ફોટાનું બેકગ્રાઉન્ડ રીમુવ કરો અને નવું સેટ કરો. | How to Remove & Change Photo Background in Mobile
zhlédnutí 666Před 2 lety
How to Remove & Change Photo Background in Mobile App link :- play.google.com/store/apps/details?id=com.photoroom.app #background_change #photo_background_remove
RTE વિશે સંપૂર્ણ માહિતી | RTE પ્રવેશ 2022-23 | પ્રાઈવેટ શાળાઓમાં મફત શિક્ષણ ધોરણ ૧ થી ૮ સુધી.
zhlédnutí 460Před 2 lety
RTE વિશે સંપૂર્ણ માહિતી | RTE પ્રવેશ 2022-23 | પ્રાઈવેટ શાળાઓમાં મફત શિક્ષણ ધોરણ ૧ થી ૮ સુધી.
અટલ પેન્શન યોજનાની સંપૂર્ણ માહિતી | Atal Pension Yojana in Gujarati | #apy #yojana @OnlineHelp4uu
zhlédnutí 10KPřed 2 lety
કોઈ પણ વ્યક્તિ અટલ પેન્શન યોજનાનો લાભ લઈ 60 વર્ષ પછી 5000 સુધીનું પેન્શન મેળવી શકે છે. પછી તે સામાન્ય મજૂર હોય કે અન્ય કોઈ પણ ધંધો કે નોકરી કરતાં હોય - લાભ લઈ શકે છે. ભારત સરકારની આ ગેરંટેડ પેન્શન યોજના છે. આ યોજના વિશેની તમામ માહિતી આ વિડિયોમાં છે. અટલ પેન્શન યોજનાની સંપૂર્ણ માહિતી
વ્હાલી દિકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી | Vahali Dikri Yojna in Gujarati | @OnlineHelp4uu - #yojana
zhlédnutí 752Před 2 lety
નમસ્કાર મિત્રો ઓનલાઇન હેલ્પ 4 u યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે. મિત્રો જો તમારા ઘરમાં દીકરી હસે તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનશે. આજે આપણે આ વીડિયોમાં વ્હાલી દિકરી યોજના વિશે માહિતી જોઈશું. #વ્હાલી દિકરી યોજના વિશે સંપૂર્ણ માહિતી
ગાડી નંબરથી વાહન માલિકનું નામ સરનામું અને અન્ય વિગતો જાણો | Get Owner details from vehicle number.
zhlédnutí 571Před 2 lety
મિત્રો આ વીડિયો માં આપણે ભારત સરકારની RTO એપ વિશે જાણીશું. તમે આ એપ દ્વારા કોઈપણ બાઈક - કાર કે કોઈપણ પ્રકારના વાહનની માહિતી જોઈ શકો છો. જેમ કે વાહન કોના નામ પર છે. તે વાહન કંઈ તારીખે ખરીદવામાં આવિયુ હતું. તે વાહન કેટલું જૂનું છે. તે વાહન ના કેટલા માલિક છે. તે વાહન ક્યાં RTO માં રજીસ્ટર છે. વાહન ક્યાં કલર નું છે. તે વાહન નું ફિટનેસ - PUC કે વીમો ક્યારે લીધો હતો અને ક્યારે પૂરો થાય છે. વાહન પેટ્ર...
PMSBY & PMJJBY યોજના વિશે સંપૂર્ણ માહિતી in Gujarati | ભારત સરકારની ખુબ જ સારી વીમા યોજના. #yojana
zhlédnutí 1,6KPřed 2 lety
PMSBY & PMJJBY યોજના in Gujarati Pradhan Mantri Suraksha Bima Yojana (PMSBY) Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana (PMJJBY) ભારત સરકારની આ વીમા યોજના મુજબ વરસના ખૂબ જ ઓછું પ્રીમિયમ ભરીને આપણે ૨-૨ લા રૂપિયાનો વીમો મળે છે, આપણી ગેરહાજરીમાં પરિવારની સુરક્ષાનો આ એક સારો વિકલ્પ છે, વધુ માહિતી માટે વિડીયો પૂરો જોવો.
ડોક્યુમેન્ટ ડીલેટ થઈલા પાછા કેવી રીતે મેળવશો.? | How to Recover Deleted Documents in Mobile.?
zhlédnutí 258Před 2 lety
App link :- play.google.com/store/apps/details?id=recover.deleted.data.mobile.data.recovery.app.diskdigger
Diploma / ITI કરેલું હોય તો ધો. 12 પાસનું Equivalency Certificate માટે ઓનલાઇન અરજીની રીત.
zhlédnutí 742Před 2 lety
Website Link :- www.gsebeservice.com/ Video Link :- czcams.com/video/dsE9akMZmkE/video.html
ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતી વિશે સંપૂર્ણ માહિતી | Gujarat Police Bharti 2021 | #lrdbharti2021
zhlédnutí 673Před 2 lety
Website - ojas.gujarat.gov.in #gujaratpolicebharti2021 #lrdbharti2021 #constablebharti2021 #policeupdate #gujaratpolice #policebhartinewupdate #gujaratpoliceupdate #gujaratpoliceupdate2021
તમારો મોબાઇલ નંબર કોના કોના મોબાઈલ માં સેવ છે. તે કેવી રીતે ખબર પડે.? | Online Help 4u
zhlédnutí 3,3KPřed 2 lety
આપડો મોબાઇલ નંબર સામે વારા વ્યકિતમાં સેવ છે કે નહિ. તે જાણવા માટે મિત્રો આ વીડિયો માં ઉદાહરણ સાથે માહિતી આપેલી છે. તમે આ રીતે ચેક કરી શકો છો કે તમારો મોબાઇલ નંબર કોના કોના મોબાઈલ માં સેવ છે. How To Check if Someone Saved Your Number on Whatsapp How to Know Who Saved My Number in Whatsapp Kaise Pata Kare Ki Aapka mobile Number Kis Kis Ke Phone me Save hai कैसे पता करे की नंबर सेव किया है How to ...
સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી | Sukanya Samriddhi Yojana in Gujarati | #ssy #yojana
zhlédnutí 9KPřed 2 lety
સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે સંપૂર્ણ માહિતી | Sukanya Samriddhi Yojana in Gujarati | #ssy #yojana
Online Help 4u યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો.
zhlédnutí 1,2KPřed 2 lety
Online Help 4u યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો.
સોના ચાંદી ના દાન તો બધા આપે પણ પોતાના કાળજાના કટકા સમાન દિકરા ના દાન આપે ઈ મારો માલઘારી સમાજ..
zhlédnutí 448KPřed 4 lety
સોના ચાંદી ના દાન તો બધા આપે પણ પોતાના કાળજાના કટકા સમાન દિકરા ના દાન આપે ઈ મારો માલઘારી સમાજ..
રબારી ના છોકરા ની કહાની - જીજ્ઞેશ દાદા | Maldhari Samaj
zhlédnutí 1,1MPřed 4 lety
રબારી ના છોકરા ની કહાની - જીજ્ઞેશ દાદા | Maldhari Samaj

Komentáře