અક્ષર આરાધના Akshar Aradhana
 અક્ષર આરાધના Akshar Aradhana
  • 50
  • 13 468
પારુલ ખખ્ખર Parul Khakhkhar
પારુલ ખખ્ખર કહે છે કે એમને માટે કવિતા એ એમના મૌનનો સહારો છે અને પોતાની વેદનાઓને પ્રગટ કરવાનું માધ્યમ છે. એમની કવિતા એમની અંગત અભિવ્યક્તિથી આગળ વધીને આખા સમાજની અને માનવતાની વેદનાને પ્રગટ કરતી આવી છે. પારુલબહેન કોઈ સાહિત્યિક પરિવારમાં ન જન્મ્યાં હોવા છતાં પંદર વર્ષની નાની વયથી લખવાની શરૂઆત કરી અને વીસ વર્ષના વિસમા બાદ કલમ ફરી હાથમાં આવી ત્યારે એમાંથી વહ્યાં કાવ્યો અને ટૂંકી વાર્તાઓ. બધાં જ સાહિત્યિક સામયિકોમાં એમની રચનાઓ પ્રગટ થાય છે અને એમના કાવ્ય સંગ્રહો 'કરિયાવરમાં કાગળ' અને 'કલમને ડાળખી ફૂટી'ને ખૂબ આવકાર મળ્યો છે. કોવિડ કાળમાં એમને સ્ફુરેલું કાવ્ય 'શબવાહિની ગંગા' એમને ગુજરાતની અને ભારતની બહાર લઇ ગયું અને એના અનેક ભાષાઓમાં અનુવાદ થયા.
zhlédnutí: 166

Video

ગીત સેઠી Geet Sethi
zhlédnutí 57Před 14 dny
ભારત ખાતે બિલિયર્ડસ અને સ્નૂકરનો પર્યાય અને એ રમતનું સરનામું એટલે ગીત સેઠી. તેમણે ૧૯૮૦થી ૧૯૯૦ના દાયકાઓમાં આંતરરાષ્ટ્રીય વિજેતાનાં ટાઈટલ જીતીને વિશ્વમાં ખ્યાતિ મેળવી. ગીત સેઠી વિશ્વ બિલિયર્ડમાં ઇંગ્લૅન્ડના માઇક રસેલ બાદ બીજો ક્રમ ધરાવે છે. તેમણે ૧૯૯૨, ૧૯૯૩, ૧૯૯૪ અને ૧૯૯૮- આ ચારેય વર્ષ દરમિયાન વિશ્વ બિલિયર્ડનું વિજેતાપદ હાંસલ કર્યું હતું. તેમને ભારત સરકારનું પદ્મશ્રી, રાજીવ ગાંધી ખેલરત્ન એવોર્ડ ઉ...
પુરુષોત્તમ ઉપાધ્યાય Purushottam Upadhyay
zhlédnutí 96Před 21 dnem
સૂર સંવાદ ગુજરાતી રેડિયો (સિડની) ના માધ્યમથી 'સૂરોત્તમ પુરુષોત્તમ' ઉપાધ્યાયના અમૃત પર્વ નિમિત્તે, એટલેકે પંદર વર્ષ પહેલાં એમની સાથે આ મુલાકાત રેકોર્ડ કરી હતી, અને એ મુલાકાતનું પુનઃપ્રસારણ એમને ૨૦૧૭માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયા ત્યાર થયું. આજે ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના દિવસે આપણા આ દિગ્ગજ ગાયક-સ્વરકાર અને સંગીત-ગુરુ આયુષ્યના નવ દાયકાનો ઉંબર વટાવી રહ્યા છે ત્યારે એમને સાદર શુભેચ્છાઓ પાઠવતાં આ મુલા...
ડો યજ્ઞેશ દવે - Yagnesh Dave
zhlédnutí 52Před 28 dny
ડો યજ્ઞેશ દવે ગુજરાતી સાહિત્યનું એક વિશાળ વટવૃક્ષ સમું સર્જનશીલ વ્યક્તિત્વ છે. એમણે પી.એચ.ડી કર્યું વિજ્ઞાનના વિષયમાં, એમનું કાર્યક્ષેત્ર રહ્યું આકાશવાણી રેડિયો, જ્યાં કેન્દ્ર નિયામક તરીકે તેમણે જે કામો કર્યાં તે રાષ્ટ્રીય એવોર્ડ દ્વારા પોંખાયાં. એમને કલાનાં અનેક ક્ષેત્રોમાં ઊંડી સૂઝ છે અને સાહિત્યનાં વિવિધ સ્વરૂપોમાં એમણે ખેડાણ કર્યું છે. અનુવાદ, બાળસાહિત્ય, નિબંધ, પ્રવાસ લેખન, અખબારી કોલમ, દી...
ડો હસિત મહેતા Dr Hasit Mehta.
zhlédnutí 132Před měsícem
નડિયાદ સાક્ષરભૂમિ કહેવાય છે અને એ નગર સાથે જે ધૂરંધરોનાં નામ જોડાયેલાં છે એમાં સરદાર પટેલ, ગોવર્ધનરામ ત્રિપાઠી, ઇન્દુલાલ યાજ્ઞિક, બાલાશંકર કંથારિયા, મણિલાલ નભુભાઈ દ્વિવેદી જેવા સાક્ષરો અને રાજ્રપુરુષોનો સમાવેશ છે. નડીયાદ એટલે સંતરામ મંદિર, નડીયાદ એટલે સવાસો વર્ષનો ઈતિહાસ ધરાવતું ડાહીલક્ષ્મી પુસ્તકાલય. તેમ નડિયાદના વર્તમાન સાથે અખંડપણે જોડાયેલું નામ તે આ નગરના ઇતિહાસની પોતાના જીવની જેમ જાળવણી કર...
પ્રતિષ્ઠા પંડ્યા Pratishtha Pandya
zhlédnutí 437Před měsícem
ગુજરાતી ઉપરાંત અંગ્રેજી ભાષામાં લખતાં પ્રતિષ્ઠા પંડ્યા કાવ્ય સાહિત્યના ભાવકોમાં દ્વિભાષી સર્જક તરીકે પ્રતિષ્ઠિત છે. તેમનો એક કાવ્યસંગ્રહ 'ળળળ...' ગુજરાતી કવિતામાં એક અનોખી ભાત ઉપસાવે છે. પ્રતિષ્ઠાની બળકટ કલમ કલાત્મક રીતે જીવનની વાસ્તવિકતાઓ પ્રગટ કરે છે અને એમાં ક્યાંક સામાજિક અન્યાયો સામે મૃદુ-મક્કમ વિરોધનો સૂર છે. એમનાં કાવ્યો 'એતદ', 'નવનીત સમર્પણ' જેવાં અગ્રણી ગુજરાતી સામયિકોમાં પ્રગટ થાય છે....
પ્રતુલ શ્રોફ Pratul Shroff
zhlédnutí 488Před měsícem
એક કોમ્પ્યુટર એન્જીનિયર છે. એ પહેલાં બિરલા ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સ, પિલાણીમાં અભ્યાસ કરે છે અને પછી અમેરિકાની કોર્નેલ યુનિવર્સીટીમાં અનુસ્નાતક અભ્યાસ કરવા જાય છે. ત્યાં ભણીને એ કામ પણ કરે છે, પણ એમને વતનનો સાદ ફરી ભારત લઇ આવે છે. ભારત આવીને એ ઈ-ઇન્ફોચિપ્સ નામની કંપની સ્થાપે છે, કંપની વિકસે છે અને એ ખૂબ યશ અને ધન કમાય છે. પણ વ્યક્તિને જ્યારે ઇચ્છિત વસ્તુ મોટા પ્રમાણમાં મળી જાય પછી એ...
હરીશ મીનાશ્રુ Harish Meenashru
zhlédnutí 87Před 2 měsíci
કવિ હરીશ મીનાશ્રુ આપણી ભાષાનું સંપ્રજ્ઞ સર્જનશીલ વ્યક્તિત્વ છે. એમણે એમના બાર જેટલા કાવ્યસંગ્રહોમાં આપણને ગીત, ગઝલ, અછાંદસ, છંદોબદ્ધ કાવ્યો, ગદ્યકાવ્ય જેવા અનેક કાવ્યપ્રકારોની રચનાઓ આપી છે. એમણે સંપાદનો અને ઉત્તમ અનુવાદો પણ કર્યા છે. એમને ૨૦૨૦ના વર્ષનું દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું ગુજરાતી ભાષા માટેનું સન્માન 'બનારસ ડાયરી' નિમિત્તે એનાયત થયું. એ ઉપરાંત સાહિત્ય અકાદમીનું અનુવાદ માટેનું પ...
મોરપિચ્છની રજાઈ ઓઢી: ભાગિરથી ભટ્ટ
zhlédnutí 58Před 2 měsíci
કાવ્ય: સુરેશ દલાલ સ્વરાંકન: આશિત દેસાઈ ગાયક: ભાગિરથી ભટ્ટ
ભૂતળ ભક્તિ પદારથ મોટું: આરાધના ભટ્ટ
zhlédnutí 135Před 2 měsíci
કાવ્ય: નરસિંહ મેહતા સ્વરાંકન: અમર ભટ્ટ ગાયક: આરાધના ભટ્ટ
હજુ રસભર રાત તો બાકી રહી ગઈ- રાજલ શુક્લ -પિંકલ પંડ્યા
zhlédnutí 78Před 2 měsíci
ગીત: અવિનાશ વ્યાસ સંગીત: ગૌરાંગ વ્યાસ યુગલ સ્વર: રાજલ શુક્લ, પિંકલ પંડ્યા
સચરાચર ચેતનનું મોતી: અપર્ણા તિજોરીવાલા
zhlédnutí 1KPřed 2 měsíci
કાવ્ય અને સ્વરાંકન: નીનુ મજુમદાર ગાયક: અપર્ણા તિજોરીવાલા
પ્રેમ એટલેકે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો: ગૌતમી ભટ્ટ
zhlédnutí 152Před 2 měsíci
કાવ્ય: ડો મુકુલ ચોકસી સ્વરાંકન: સોલી કાપડિયા સ્વર: ગૌતમી ભટ્ટ
તારાપણાના શહેર માં જો તું મને શોધ્યા કરે: નૃત્ય ઝરમર પંડ્યા-જોશી
zhlédnutí 159Před 2 měsíci
ગઝલ: જવાહર બક્ષી સ્વરકાર અને સ્વર: આશિત દેસાઈ નૃત્ય: ઝરમર પંડ્યા-જોશી
તારે રે દરબાર મેઘા રાણા : રચના ભટનાગર
zhlédnutí 676Před 2 měsíci
કાવ્ય: ભાસ્કર વોરા સ્વરાંકન: પુરુષોત્તમ ઉપાધ્યાય સ્વર: રચના ભટનાગર
સમૂહગાન: ઊંચે ઝરૂખડે ઝૂકી ગુજરાતણ
zhlédnutí 170Před 2 měsíci
સમૂહગાન: ઊંચે ઝરૂખડે ઝૂકી ગુજરાતણ
પરેશ નાયક : Paresh Naik
zhlédnutí 280Před 2 měsíci
પરેશ નાયક : Paresh Naik
વિનોદ જોશી Vinod Joshi
zhlédnutí 68Před 2 měsíci
વિનોદ જોશી Vinod Joshi
મિત્તલ પટેલ: સંવાદ મંજૂષા Mittal Patel: Samvaad Manjusha
zhlédnutí 80Před 2 měsíci
મિત્તલ પટેલ: સંવાદ મંજૂષા Mittal Patel: Samvaad Manjusha
જગદીશ ત્રિવેદી: Jagdish Trivedi
zhlédnutí 66Před 2 měsíci
જગદીશ ત્રિવેદી: Jagdish Trivedi
સંજુ વાળા Sanju Vala
zhlédnutí 198Před 3 měsíci
સંજુ વાળા Sanju Vala
ડો કુમારપાળ દેસાઈ Dr Kumarpal Desai
zhlédnutí 255Před 3 měsíci
ડો કુમારપાળ દેસાઈ Dr Kumarpal Desai
પંચમ શુક્લ Pancham Shukla
zhlédnutí 47Před 4 měsíci
પંચમ શુક્લ Pancham Shukla
તેજસ વૈદ્ય: પત્રકારત્વનો રામનાથ ગોયંકા એવોર્ડ મળતાં Tejas Vaidya: Recepient of Ramnath Gaonka Award
zhlédnutí 53Před 4 měsíci
તેજસ વૈદ્ય: પત્રકારત્વનો રામનાથ ગોયંકા એવોર્ડ મળતાં Tejas Vaidya: Recepient of Ramnath Gaonka Award
પન્ના નાયક- Panna Naik
zhlédnutí 210Před 4 měsíci
પન્ના નાયક- Panna Naik
ડો સતીશચંદ્ર વ્યાસ Dr. Satishchandra Vyas
zhlédnutí 346Před 5 měsíci
ડો સતીશચંદ્ર વ્યાસ Dr. Satishchandra Vyas
સુરેશ જોશી: Suresh Joshi
zhlédnutí 696Před 5 měsíci
સુરેશ જોશી: Suresh Joshi
બાબુ સુથાર Babu Suthar
zhlédnutí 154Před 5 měsíci
બાબુ સુથાર Babu Suthar
હર્ષલ પુષ્કર્ણા: ભોમિયા વિના ..... Harshal Pushkarna: The mountains are calling and I must go!
zhlédnutí 545Před 6 měsíci
હર્ષલ પુષ્કર્ણા: ભોમિયા વિના ..... Harshal Pushkarna: The mountains are calling and I must go!
જવાહર બક્ષી - Jawahar Bakshi
zhlédnutí 125Před 6 měsíci
જવાહર બક્ષી - Jawahar Bakshi

Komentáře

  • @sarladedhia8436
    @sarladedhia8436 Před 6 dny

    वंदनीय....भाईसाहेबने सादर वंदन!!! 🌹🌹🌹🙂

  • @Vcreation95
    @Vcreation95 Před 8 dny

    So proud ❤🎉 Parul Ben

  • @dilipnmehta
    @dilipnmehta Před 8 dny

    Beautiful interview

  • @sarladedhia8436
    @sarladedhia8436 Před 10 dny

    बहोत खूब, सुंदर..🎉🎉🎉❤😊

  • @geetatrivedi6133
    @geetatrivedi6133 Před měsícem

    શબ્દોનાં જાદુગર છો પ્રતિષ્ઠા બેન અદભુત સ્ત્રી સંવેદનાને બખૂબી આલેખી છે અભિનંદન

  • @bharatigor
    @bharatigor Před měsícem

    અદ્ભુત.કાગળના પપ્પા?? અકલ્પનીય કલ્પન....

  • @hemantthakkar7418
    @hemantthakkar7418 Před měsícem

    વાહ.. ખૂબ સરસ કાવ્યો અને રજૂઆત

  • @radhikapatel7124
    @radhikapatel7124 Před měsícem

    મજા પડી. પ્રતિષ્ઠા, આરાધનાજી.

  • @chaitalithacker1536
    @chaitalithacker1536 Před měsícem

    Favorite

  • @hitenpandya902
    @hitenpandya902 Před měsícem

    God bless you from Baka & Ben.

  • @dharajoshi3927
    @dharajoshi3927 Před měsícem

    🎉🎉🎉🎉👍🔥

  • @DimplePrajapati-ku7qc
    @DimplePrajapati-ku7qc Před měsícem

    👍🏻👍🏻

  • @user-kd8qv5cz9y
    @user-kd8qv5cz9y Před měsícem

    Good

  • @artithakor1786
    @artithakor1786 Před měsícem

    Nice

  • @user-ue3tl7bt7v
    @user-ue3tl7bt7v Před měsícem

    Good

  • @bhatiyaprachi5078
    @bhatiyaprachi5078 Před měsícem

    Nice 👍

  • @shahinmansuri5710
    @shahinmansuri5710 Před měsícem

    Good nice

  • @DipikaPatel-rh8qj
    @DipikaPatel-rh8qj Před měsícem

    👌👌👌

  • @vinaykatara.6931
    @vinaykatara.6931 Před měsícem

    👍👍👍👏👏👏

  • @varmarashmika2625
    @varmarashmika2625 Před měsícem

    👏🏻👏🏻👏🏻👏🏻

  • @vankarjayaben3936
    @vankarjayaben3936 Před měsícem

    Nice

  • @jivanchenva4332
    @jivanchenva4332 Před měsícem

  • @harshapanchal3575
    @harshapanchal3575 Před měsícem

    Nice

  • @MasarubhaiKhant
    @MasarubhaiKhant Před měsícem

    🙏🙏

  • @nishadineshraval3864
    @nishadineshraval3864 Před měsícem

    👏👏🙏

  • @bhavikashukla8375
    @bhavikashukla8375 Před 2 měsíci

    Nice,

  • @abhaypatel9380
    @abhaypatel9380 Před 2 měsíci

    😃👍👍❣️

  • @hsdesai12
    @hsdesai12 Před 3 měsíci

    I just managed to find this link . Thank you for bringing such a valuable and interesting journey of Anilji. I would love to meet him next time I am in india. Can you pl share my contact details to him or vice versa? He has lived the dream that I had and never realised😊

  • @gujaratikavi
    @gujaratikavi Před 3 měsíci

    વાહ સંજુભાઈ

  • @pratimakumarpaldesai504
    @pratimakumarpaldesai504 Před 3 měsíci

    Congratulations

  • @naishadhdesai2476
    @naishadhdesai2476 Před 4 měsíci

    Saras interview pannano

  • @jitendrachopda6279
    @jitendrachopda6279 Před 5 měsíci

    Very very nice guruji ❤❤❤❤

  • @sanjuvala9838
    @sanjuvala9838 Před 5 měsíci

    વાહ કવિ જય હો

  • @sanjuvala9838
    @sanjuvala9838 Před 5 měsíci

    સરસ કાવ્પાઠ 🌹

  • @user-xq6hl3ts5d
    @user-xq6hl3ts5d Před 5 měsíci

    Khub saras mulakat,Rabindranath tagorene sabaddeha malya no aanand thayo.Satishchandra Vyas sir na saujanyathi,sumerclub jamnagar ma Bowl no rubru karyakram joyal hate te Smruti taji thai,aabhar Vyasji. 🎉🎉🎉R.c.iyengar

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 Před 5 měsíci

    સાર્થક સંવાદ , ખૂબ જ અભ્યાસું જ આવી વાતો કરી શકે .

  • @yagneshdave2544
    @yagneshdave2544 Před 5 měsíci

    Vah vah

  • @gopalbhaitrivedi5349
    @gopalbhaitrivedi5349 Před 5 měsíci

    GUJARATI LITERATURE IS VERY RICH AND SOME OF THE GUJARATI GEET, GAZALS AND SHORT STORIES ARE THE FINEST IN THE WORLD! READ PANNALAL & UMASHANKAR, SITANSHU & PRAVINSINGH , RAGHUVEER & HARSHAD TRIVEDI,MANISHA JOSHI & MEDHA TRIVEDI, AND DISCOVER A WORLD OF EMOTIONS & EXPRESSION! READ NAVNEET SAMARPAN & ETAD, PARAB & SHABDSHRUSHTI, AKHAND ANAND & PRABUDDH JEEVAN / JANKALYAN TO DISCOVER AND SAIL INTO A RICH TAPESTRY OF GUJARATI LITERATURE FROM TIME TO TIME! JAI JAI GARVU GUJARATI SAAHITY!!!!!!!

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 Před 5 měsíci

    આનંદ થાય છે... આટલું સમૃદ્ધ ગુજરાત ધન્ય છે... આવા સરસ્વતી પુત્રો થકી.. વળી હંમેશા સૂલભ..

  • @neelaraval7906
    @neelaraval7906 Před 5 měsíci

    વાહ! બહુ સરસ ❤🫶👏👏

  • @ravimandha6773
    @ravimandha6773 Před 5 měsíci

    👏👏👏 Khub saras Suresh Uncle 👍

  • @mamtaparekh5781
    @mamtaparekh5781 Před 5 měsíci

    સુંદર વાર્તા લાપ👌👌🙏

  • @mamtaparekh5781
    @mamtaparekh5781 Před 5 měsíci

    બહુ જ નવુ જાણવા મળીયુ સુંદર વારતાલાપ👌👌🙏🙏

  • @niteshpatel3625
    @niteshpatel3625 Před 6 měsíci

    Very nice..feel proud for him.

  • @ashwinanam6074
    @ashwinanam6074 Před 6 měsíci

    वाह. અદ્ભુત साक्षात्कार.

  • @labhubhaibavda356
    @labhubhaibavda356 Před 6 měsíci

    સાર્થક અને બહુ આયામી ,પ્રેરક સંવાદ..

  • @doongarshishah1167
    @doongarshishah1167 Před 6 měsíci

    Doongarshi, santacruz

  • @doongarshishah1167
    @doongarshishah1167 Před 6 měsíci

    Great, nice to listen to fresh poems, welcome

  • @pparas39
    @pparas39 Před 6 měsíci

    જન્મદિવસ નિમિત્તે કવિ જવાહર બક્ષીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🌹

  • @pparas39
    @pparas39 Před 6 měsíci

    ખૂબ સરસ રજૂઆત 👌