amul bambhaniya official
amul bambhaniya official
  • 62
  • 74 615
જો ખેડૂતો તમારા કોઈ પણ પાક માં સુક્ષ્મ પોષક તત્વો કમી હોય તો આ પ્રોડક્ટ વાપરો . બેસ્ટ ..👌લીકવડ માં
સુક્ષ્મ પોષક તત્વો કમી હોય તો આ પ્રોડક્ટ છે સૌથી બેસ્ટ છે આમાં બધાઈ સુક્ષ્મ પોષક તત્વો હોય છે .
zhlédnutí: 187

Video

મગફળી નું પીળાપન મુખ્ય કારણ એક પોશાક તત્વ ની કમી ને લીધે હોય છે.જો તેને આ અવસ્થા એ આપવું.
zhlédnutí 166Před 9 hodinami
મગફળી નું પીળાપન મુખ્ય કારણ એ હોય છે જે સુક્ષ્મ પોષક તત્વો હોય છે જે આપણી જમીન માં સૌથી વધારે જોવા મળે છે એટલે આ પોષક તત્વ વાવ્યા પહેલા પણ આપી શકાય છે
મગફળી ની આવા વિકાસ માટે શું કરવું.magafali na vikas no pahlo satkav
zhlédnutí 907Před dnem
મગફળી સારા વિકાસ માટે અત્યારે ખાસ મિત્રૌ કાળજી રાખવી જરૂરી છે કારણ કે શરૂવાત માં કમજોર હોય તો અંત માં સારૂ ઉત્પાદન નથી મળતું.એટલે સ્પૈ ની અંદર આ ખાતર નો ઉપયોગ ૫૦ દિવસ માં ૨ થી૩ વાર ઉપયોગ કરવો
એરંડા ની કઈ જાત વાવવી.ચાલો જાણીએ આ ચાર વેરાયટી વિશે.aranda ni 4 veracity jo sabse best bij..👍
zhlédnutí 52Před 14 dny
એરંડા ની કઈ જાત વાવવી.ચાલો જાણીએ આ ચાર વેરાયટી વિશે.aranda ni 4 veracity jo sabse best bij..👍
કપાસ ના વિકાસ માટે શું કરવું અત્યારે ્kapas ni vruddhi ane vikas na pagla
zhlédnutí 110Před 14 dny
કપાસ નો વિકાસ માટે અત્યારે ખાસ પગલાં લેવાની જરૂર છે કારણ કે અત્યારે આપણી જમીન માં પોશાક તત્વો ની જરૂર છે એમાંથી તે. નાઈટ્રોજન પોશાક તત્વો ની તો ખાસ જરૂર છે જમીન માં...
સોયાબીન ની સૌથી વધારે ઉત્પાદન આપતી જાત વિઘે ૩૦થી૩૫ મણ ઉત્પાદન આપેછે . ગુજરાત માટે પણ અનુકૂળ..👌👌
zhlédnutí 721Před 21 dnem
સોયાબીન ની સૌથી વધારે ઉત્પાદન આપતી જાત વિઘે ૩૦થી૩૫ મણ ઉત્પાદન આપેછે . ગુજરાત માટે પણ અનુકૂળ..👌👌
મગફળી વાવેલા ખેતરમાં આવા જમીન માં કાણાં આ વર્ષે પણ આ જીવાત નો ઉપદ્રવ. ચાલો જોઈએ સુ છે આ કાણાં માં.🪲🐞
zhlédnutí 2KPřed 21 dnem
આ વર્ષે પણ આ જીવાત નો ઉપદ્રવ વધી શકે છે તો ખેડૂતો તમારી મગફળી નું ધ્યાન રાખજો.નકર ઉપદ્રવ વધી શકે છે ્્્
વરસાદી વાતાવરણ માં મગફળી નું એટલું ધ્યાન રાખજો ખેડૂતો પાકે ત્યા સુધી ફુગ નય આવે 🥜💪💪🙏
zhlédnutí 4,4KPřed 28 dny
વરસાદી વાતાવરણ માં મગફળી નું એટલું ધ્યાન રાખજો ખેડૂતો પાકે ત્યા સુધી ફુગ નય આવે 🥜💪💪🙏
આજનો વરસાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાથે દક્ષિણ ગુજરાત માં પણ સારો વાવણી લાયક વરસાદ
zhlédnutí 234Před měsícem
આજનો વરસાદ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સાથે દક્ષિણ ગુજરાત માં પણ સારો વાવણી લાયક વરસાદ
તા.૯/૬/૨૪ માં જે અરબી સમુદ્ર માં જે લો પ્રેશર ની સીસ્ટમ બનવાની છે તે વાવઝોડાનુ રૂપ લેશે તો ્
zhlédnutí 240Před měsícem
હાલ અરબી સમુદ્ર માં જે લો પ્રેશર સિસ્ટમ બની રહી છે તે વાવઝોડાનુ રૂપ લેશે.અને ગુજરાત ને તેની અસર થસે .સાલો વેધર મોડલો ઉપર જાણીએ.
મિત્રો આ વર્ષે ટીટોડી ના ઈંડા અમારા ગામમાં નદી ની વચ્ચે છે તો આ વર્ષ કેવું રહેશે હાલો જાણીએ નબળુ કે
zhlédnutí 307Před 2 měsíci
મિત્રો આ વર્ષે ટીટોડી ના ઈંડા અમારા ગામમાં નદી ની વચ્ચે છે તો આ વર્ષ કેવું રહેશે હાલો જાણીએ નબળુ કે
ઉનાળુ મગફળી માં કલ્ટાર દ‌વા નો ઉપયોગ કરી શકાય.નાખ્યા પછી મગફળી માં શું કાળજી રાખવી..
zhlédnutí 1,1KPřed 3 měsíci
ઉનાળુ મગફળી માં કલ્ટાર દ‌વા નો ઉપયોગ પછી મગફળી માં કેવુ રીઝલ્ટ રહે છે. અને નાખ્યા પછી તેની શું કાળજી રાખવી પડે છે
ઉનાળુ મગફળી માં વધારે તડકો અને ગરમી હોવાથી આ PGR દવાનો છંટકાવ થી મગફળી લીલી અને સુયા વધશે
zhlédnutí 593Před 4 měsíci
‌મગફળી ને સ્ટેસ થી મુક્ત રાખે છે છોડીને તડકા સામે રક્ષણ આપે છે જમીન થી પોષક તત્વો ખેસવા માં મદદ કરે છે.
આ પાકની ખેતી આમ ગણતો પરદેશી બાગાયતી પાક છે.પણ ગુજરાત ના ખેડુતો લાખો કમાઈ રહ્યા છે.આ ખેતીથી..👌
zhlédnutí 159Před 5 měsíci
બાગાયતી પાકો માં ખરેખર આ ખેતી પધ્ધતિ અપનાવી જોઈએ.આમા વચ્ચે નાના પાકો પણ લઈ શકાય છીયે ખર્ચાળ પણ નથી.અને આવક પણ સારી છે ્
રાજ્ય માં વાદળછાયું હવામાન હોવાથી જીરું પાકમાં આ રોગ દાણા માં આવી શકે છે.એટલે આ દવાનો છંટકાવ કરવો..
zhlédnutí 269Před 5 měsíci
રાજ્ય માં વાદળછાયું હવામાન હોવાથી જીરું પાકમાં આ રોગ દાણા માં આવી શકે છે.એટલે આ દવાનો છંટકાવ કરવો..
ઉનાળુ તલ માં ખરેખર કયું બીયારણ વાવેતર કરવું જોઈએ. વેહલી પાકતી જાત યા મોડી પાકતી જાત ....
zhlédnutí 4,6KPřed 5 měsíci
ઉનાળુ તલ માં ખરેખર કયું બીયારણ વાવેતર કરવું જોઈએ. વેહલી પાકતી જાત યા મોડી પાકતી જાત ....
ઘઉં ને રેતીની જમીન અને મધ્યમ કાળી જમીન મા તફાવત કેટલો🌱🌿🌿🌿🌱
zhlédnutí 212Před 6 měsíci
ઘઉં ને રેતીની જમીન અને મધ્યમ કાળી જમીન મા તફાવત કેટલો🌱🌿🌿🌿🌱
ઘઉં ક્યાં બેસ્ટ રહે છે .દંતાળ થી વાવીને કરવા થી કે હાથ થી ક્યારામાં સિટી ને કરવા થી??🌿🌱 કમેન્ટ પ્લીઝ
zhlédnutí 302Před 6 měsíci
ઘઉં ક્યાં બેસ્ટ રહે છે .દંતાળ થી વાવીને કરવા થી કે હાથ થી ક્યારામાં સિટી ને કરવા થી??🌿🌱 કમેન્ટ પ્લીઝ
જીરું ની વિજ્ઞાનીક ખેતી પધ્ધતિ . રોગપ્રતિકારક જાત નું વાવેતર કરવું...🌱🌿🌿
zhlédnutí 227Před 6 měsíci
જીરું ની વિજ્ઞાનીક ખેતી પધ્ધતિ . રોગપ્રતિકારક જાત નું વાવેતર કરવું...🌱🌿🌿
ચણા માં ફુલો ની સંખ્યા માં ખુબ વધારા થશે.અને ડાળીની શાખાઓ વધશે આ પ્રોડક્ટ થી...👌🌿🌱🌿💪
zhlédnutí 3,2KPřed 7 měsíci
ચણા માં ફુલો ની સંખ્યા માં ખુબ વધારા થશે.અને ડાળીની શાખાઓ વધશે આ પ્રોડક્ટ થી...👌🌿🌱🌿💪
ચણા માં પોપટા ખાનારી ઈયળ નો પ્રકોપ આવી રહ્યો છે .એક દવા નો સ્પ્રૈ ભારે કરવો.🙏
zhlédnutí 924Před 7 měsíci
ચણા માં પોપટા ખાનારી ઈયળ નો પ્રકોપ આવી રહ્યો છે .એક દવા નો સ્પ્રૈ ભારે કરવો.🙏
ચણા માં પેલા પિયત માં આ ફુગ નાશક દવા જરૂર પાવી ખેડુતો ? અત્યારે 👌🌧️🌱🌿sanha ma fangisaid dava apvi 🌧️
zhlédnutí 2KPřed 7 měsíci
ચણા માં પેલા પિયત માં આ ફુગ નાશક દવા જરૂર પાવી ખેડુતો ? અત્યારે 👌🌧️🌱🌿sanha ma fangisaid dava apvi 🌧️
ચણા નો આગોતરો પાસોતરો સુકારો અને સ્ટંટ વાયરસ ન આવે તે પહેલાં આ દવા નો પટ જરૂર આપવો વાવતા પહેલા..🌿🌱
zhlédnutí 2KPřed 8 měsíci
ચણા નો આગોતરો પાસોતરો સુકારો અને સ્ટંટ વાયરસ ન આવે તે પહેલાં આ દવા નો પટ જરૂર આપવો વાવતા પહેલા..🌿🌱
ચણા ની ૩ જાત વિશે થોડીક માહિતી મેળવીયે ૩ માં કોનું ઉત્પાદન વધારે આવે છે .કઇ જાત બેસ્ટ છે‌.
zhlédnutí 2,6KPřed 8 měsíci
ચણા ની ૩ જાત વિશે થોડીક માહિતી મેળવીયે ૩ માં કોનું ઉત્પાદન વધારે આવે છે .કઇ જાત બેસ્ટ છે‌.
સફેદ ડુંગળીની રોપણી જીંદલ બીજ નું ધરૂવાડીયુ અને રોપાય 🌱🌿
zhlédnutí 164Před 9 měsíci
સફેદ ડુંગળીની રોપણી જીંદલ બીજ નું ધરૂવાડીયુ અને રોપાય 🌱🌿
પિયત કપાસ માં. ડબકા વચ્ચે જીંડવા અને ઉપર કોળ સારી છે આ દવા નાખવાથી👌🌱🌿🪲
zhlédnutí 144Před 9 měsíci
પિયત કપાસ માં. ડબકા વચ્ચે જીંડવા અને ઉપર કોળ સારી છે આ દવા નાખવાથી👌🌱🌿🪲
કપાસ માં આંતર પાક તરીકે સોયાબીન નું ઉત્પાદન સારૂ થાય છે 🌿👌🌱
zhlédnutí 559Před 9 měsíci
કપાસ માં આંતર પાક તરીકે સોયાબીન નું ઉત્પાદન સારૂ થાય છે 🌿👌🌱
પિયત કપાસ હોય તો ખેડૂત ભાઈ કોઈ પણ દવા સાટો તો એમાં આ ફુગનાશક દવા જરૂર નાખો,,🍁🍁🙏👌
zhlédnutí 161Před 9 měsíci
પિયત કપાસ હોય તો ખેડૂત ભાઈ કોઈ પણ દવા સાટો તો એમાં આ ફુગનાશક દવા જરૂર નાખો,,🍁🍁🙏👌
કપાસ માં ફુલ સાંપા કરતા અટકાવો આ ત્રણ કોમ્બિનેશન દવાથી 100 ટકા રીઝલ્ટ 👍🌿😘kapas
zhlédnutí 223Před 9 měsíci
કપાસ માં ફુલ સાંપા કરતા અટકાવો આ ત્રણ કોમ્બિનેશન દવાથી 100 ટકા રીઝલ્ટ 👍🌿😘kapas
આજનો વરસાદ તારીખ,૨૦,૯,૨૩, બુધવાર. સાંજ ના ,૫.કલાકે
zhlédnutí 401Před 10 měsíci
આજનો વરસાદ તારીખ,૨૦,૯,૨૩, બુધવાર. સાંજ ના ,૫.કલાકે

Komentáře