Mahitgar Bano
Mahitgar Bano
  • 1 789
  • 6 996 337
વર્ષોથી કપાસ વાવનાર ખેડૂત કપાસ છોડીને આ ચોમાસુ પાક તરીકે આ પાક વાવીને ફાવી ગયા ? Kapas. agriculture
#બજારભાવ
#gujaratkapasprice
#kapasnabajrbhav
#kapasnabhav
#kapasnabhavaajna
#kapaspricetoday
#આજકપાસભાવ
#આજનાબજારભાવ
#આજનાગુજરાતનાકપાસનાભાવ
#આજનાગુજરાતનાકપાસનાબજારભાવ
#kapas
#cotton
#kapasnabajrbhavtoday
#કપાસનાભાવ
#કપાસનાભાવ2024
#કપાસના_ભાવ
#કપાસના_ભાવમાં_તેજી
#કપાસનોભાવ
#કપાસના
#cotton_price_today
#cottan
કપાસના ભાવ
કપાસ
કપાસ બજાર
કપાસની
કપાસના ભાવ આજના
કપાસના ભાવ તાજા
કપાસનો વાયદો
કપાસનો ભાવ
કપાસનો ભાવ બોટાદ
કપાસનો આજનો ભાવ
કપાસનો ભાવ આજનો
કપાસનો
આજના બજાર ભાવ
zhlédnutí: 780

Video

જીરુના વાયદા અને હાજર ભાવ ઘટતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ! આજના જીરુંના ભાવ. જીરુના વાયદામાં ઘટાડો.
zhlédnutí 189Před 2 hodinami
આજના જીરું ના બજાર ભાવ અને જીરૂના વાયદા બજાર ની માહિતી આ વીડિયોમાં આપવામાં આવેલી છે. #agriculture #commodity #બજારભાવ
રાજકોટમાં કપાસના ભાવમાં જોવા મળ્યો ઝડપી ઉછાળો ? આજના કપાસના ભાવ. Kapas bajar. cotton price today.
zhlédnutí 2,3KPřed 2 hodinami
#બજારભાવ #gujaratkapasprice #kapasnabajrbhav #kapasnabhav #kapasnabhavaajna #kapaspricetoday #આજકપાસભાવ #આજનાબજારભાવ #આજનાગુજરાતનાકપાસનાભાવ #આજનાગુજરાતનાકપાસનાબજારભાવ #kapas #cotton #kapasnabajrbhavtoday #કપાસનાભાવ #કપાસનાભાવ2024 #કપાસના_ભાવ #કપાસના_ભાવમાં_તેજી #કપાસનોભાવ #કપાસના #cotton_price_today #cottan કપાસના ભાવ કપાસ કપાસ બજાર કપાસની કપાસના ભાવ આજના કપાસના ભાવ તાજા કપાસનો વાયદો કપાસનો ભાવ...
ગુજરાતના કપાસના ખેતરોમાં વરાપ સમયે આગોતરાં કપાસમાં આ માવજત જમાવટ કરશે ? ખાતર દવાની માહિતી. khedut
zhlédnutí 1,1KPřed 4 hodinami
#agriculture #khedut #cotton BUSINESS INQUIRY CONTACT :- pmudasar@gmail.com અમારાં વોટશોપ ગૃપમાં જોડાવવા માટે આ લિંક ખોલો. chat.whatsapp.com /LLrGQUJCUJm7gRwNnAaDBV અમારા સમગ્ર વિડીયો જોવા માટે નીચેની લીંક ખોલો. czcams.com/channels/LJyTo_FyRlzNFT-XSdnfEA.html #Cotton_farming #kapas_ki_kheti #કપાસનીખેતી #varsad #agriculture #farming #Farming_videos #Gujarat_farmers #Cotton_farming #Cotton_farmin...
શા માટે કપાસમાં ખાતર નાખવાની બીજી વખત જરૂર પડી ? Kapas. agriculture.kheti.khedut.cotton.KAPAS.કપાસ
zhlédnutí 1KPřed 9 hodinami
BUSINESS INQUIRY CONTACT :- pmudasar@gmail.com અમારાં વોટશોપ ગૃપમાં જોડાવવા માટે આ લિંક ખોલો. chat.whatsapp.com /LLrGQUJCUJm7gRwNnAaDBV અમારા સમગ્ર વિડીયો જોવા માટે નીચેની લીંક ખોલો. czcams.com/channels/LJyTo_FyRlzNFT-XSdnfEA.html #Cotton_farming #kapas_ki_kheti #કપાસનીખેતી #varsad #agriculture #farming #Farming_videos #Gujarat_farmers #Cotton_farming #Cotton_farming_in_india #Cotton_farming_in...
રાજકોટમાં ફરી કપાસની આવકમાં વધારો ? કપાસીયા ખોળનાં વાયદા અત્યારે જોરદાર વધ્યાં ? કપાસના ભાવમાં ફરી
zhlédnutí 1,2KPřed 12 hodinami
#બજારભાવ #gujaratkapasprice #kapasnabajrbhav #kapasnabhav #kapasnabhavaajna #kapaspricetoday #આજકપાસભાવ #આજનાબજારભાવ #આજનાગુજરાતનાકપાસનાભાવ #આજનાગુજરાતનાકપાસનાબજારભાવ #kapas #cotton #kapasnabajrbhavtoday #કપાસનાભાવ #કપાસનાભાવ2024 #કપાસના_ભાવ #કપાસના_ભાવમાં_તેજી #કપાસનોભાવ #કપાસના #cotton_price_today #cottan કપાસના ભાવ કપાસ કપાસ બજાર કપાસની કપાસના ભાવ આજના કપાસના ભાવ તાજા કપાસનો વાયદો કપાસનો ભાવ...
ડુંગળીના ભાવમાં તોફાની તેજીની તડાફડી ? લીલી ડુંગળીના ભાવમાં તોફાની તેજીની રમઝટ જામી ? ડુંગળીના ભાવ.
zhlédnutí 551Před 16 hodinami
ડુંગળીના ભાવ ની માહિતી આ વીડિયોમાં આપી છે. #ડુંગળીનાભાવઆજના #ડુંગળી #ડુંગળીનાબજારભાવ
કપાસમાં રૂની ગાંસડી અને કપાસીયા ખોળનાં વાયદા અત્યારે જોરદાર વધ્યાં ? ન્યૂયોર્ક કોટન વાયદો ઢીલોઢફ ?
zhlédnutí 2,1KPřed 19 hodinami
#બજારભાવ #gujaratkapasprice #kapasnabajrbhav #kapasnabhav #kapasnabhavaajna #kapaspricetoday #આજકપાસભાવ #આજનાબજારભાવ #આજનાગુજરાતનાકપાસનાભાવ #આજનાગુજરાતનાકપાસનાબજારભાવ #kapas #cotton #kapasnabajrbhavtoday #કપાસનાભાવ #કપાસનાભાવ2024 #કપાસના_ભાવ #કપાસના_ભાવમાં_તેજી #કપાસનોભાવ #કપાસના #cotton_price_today #cottan કપાસના ભાવ કપાસ કપાસ બજાર કપાસની કપાસના ભાવ આજના કપાસના ભાવ તાજા કપાસનો વાયદો કપાસનો ભાવ...
શું આ વરસે કપાસ વાવનારા ફાવશે કે કેમ ? ન્યૂયોર્ક કોટન વાયદો અને રૂની ગાંસડીમાં ઉછાળો ? Kapas. cotton
zhlédnutí 2,3KPřed 21 hodinou
#બજારભાવ #gujaratkapasprice #kapasnabajrbhav #kapasnabhav #kapasnabhavaajna #kapaspricetoday #આજકપાસભાવ #આજનાબજારભાવ #આજનાગુજરાતનાકપાસનાભાવ #આજનાગુજરાતનાકપાસનાબજારભાવ #kapas #cotton #kapasnabajrbhavtoday #કપાસનાભાવ #કપાસનાભાવ2024 #કપાસના_ભાવ #કપાસના_ભાવમાં_તેજી #કપાસનોભાવ #કપાસના #cotton_price_today #cottan કપાસના ભાવ કપાસ કપાસ બજાર કપાસની કપાસના ભાવ આજના કપાસના ભાવ તાજા કપાસનો વાયદો કપાસનો ભાવ...
કપાસમાં ગુલાબી ઈયળનું નિયંત્રણ શરૂઆત માં આ દવાથી થઈ શકે ? કપાસની ખેતી કરતાં ખેડૂતો માટે મહત્વની વાત
zhlédnutí 1,2KPřed dnem
#પાક #cotton #agriculture BUSINESS INQUIRY CONTACT :- pmudasar@gmail.com અમારાં વોટશોપ ગૃપમાં જોડાવવા માટે આ લિંક ખોલો. chat.whatsapp.com /LLrGQUJCUJm7gRwNnAaDBV અમારા સમગ્ર વિડીયો જોવા માટે નીચેની લીંક ખોલો. czcams.com/channels/LJyTo_FyRlzNFT-XSdnfEA.html #Cotton_farming #kapas_ki_kheti #કપાસનીખેતી #varsad #agriculture #farming #Farming_videos #Gujarat_farmers #Cotton_farming #Cotton_farming_i...
રાજકોટમાં કપાસની આવક ઘટી ? ન્યૂયોર્ક કોટન વાયદો વધ્યો ? Kapas na bhav. cotton.kapas bajar.કપાસનો ભાવ
zhlédnutí 1,2KPřed dnem
#બજારભાવ #gujaratkapasprice #kapasnabajrbhav #kapasnabhav #kapasnabhavaajna #kapaspricetoday #આજકપાસભાવ #આજનાબજારભાવ #આજનાગુજરાતનાકપાસનાભાવ #આજનાગુજરાતનાકપાસનાબજારભાવ #kapas #cotton #kapasnabajrbhavtoday #કપાસનાભાવ #કપાસનાભાવ2024 #કપાસના_ભાવ #કપાસના_ભાવમાં_તેજી #કપાસનોભાવ #કપાસના #cotton_price_today #cottan કપાસના ભાવ કપાસ કપાસ બજાર કપાસની કપાસના ભાવ આજના કપાસના ભાવ તાજા કપાસનો વાયદો કપાસનો ભાવ...
આવતીકાલે આંખો દીવશ આ કપાસમાં આ બે દવાનો છંટકાવ કરવો છે કેમ થાય થ્રીપ્સ વધારે છે અને તડતડીયા ઓછાં છે
zhlédnutí 1,3KPřed dnem
આવતીકાલે આંખો દીવશ આ કપાસમાં આ બે દવાનો છંટકાવ કરવો છે કેમ થાય થ્રીપ્સ વધારે છે અને તડતડીયા ઓછાં છે
કપાસમાં ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે વધ્યો ? Kapas. Cotton. કપાસ
zhlédnutí 936Před 14 dny
કપાસમાં ન્યૂયોર્ક કોટન વાયદો અત્યારે વધ્યો ? Kapas. Cotton. કપાસ
કપાસમાં સુકારાનું નિયંત્રણ આટલું સસ્તું ? agriculture.cotton farming.kapas ki kheti. કપાસની ખેતી.
zhlédnutí 577Před 14 dny
કપાસમાં સુકારાનું નિયંત્રણ આટલું સસ્તું ? agriculture.cotton farming.kapas ki kheti. કપાસની ખેતી.
આ વર્ષે કપાસમાં મોટી ઉથલપાથલ ના સંકેતો ? આવું દર વર્ષે થતું હોય છે ? Cotton.kapasna bhav. કપાસ બજાર
zhlédnutí 3,5KPřed 14 dny
આ વર્ષે કપાસમાં મોટી ઉથલપાથલ ના સંકેતો ? આવું દર વર્ષે થતું હોય છે ? Cotton.kapasna bhav. કપાસ બજાર
કપાસમાં ફાલ ફૂલ ઝડપથી ખીલે ? Kapas. cotton. agriculture.kheti.ખેતી.KAPAS.khedut.ખેડૂત.cottonfarming
zhlédnutí 953Před 14 dny
કપાસમાં ફાલ ફૂલ ઝડપથી ખીલે ? Kapas. cotton. agriculture.kheti.ખેતી.KAPAS.khedut.ખેડૂત.cottonfarming
કપાસમાં ખેડૂતો અત્યારે આનો કરતા નહીંતર પસ્તાશો ? agriculture.Kheti.khedut.Cotton.kapas.farming.વરસાદ
zhlédnutí 5KPřed 14 dny
કપાસમાં ખેડૂતો અત્યારે આનો કરતા નહીંતર પસ્તાશો ? agriculture.Kheti.khedut.Cotton.kapas.farming.વરસાદ
કપાસમાં થ્રીપ્સનું નિયંત્રણ ભુક્કા કાઢતી નવી જંતુનાશક દવા ? Cotton. KAPAS. agriculture. કપાસ. દવા
zhlédnutí 3,6KPřed 14 dny
કપાસમાં થ્રીપ્સનું નિયંત્રણ ભુક્કા કાઢતી નવી જંતુનાશક દવા ? Cotton. KAPAS. agriculture. કપાસ. દવા
કપાસમાં અનુભવથી જાણ્યું ? Cotton. KAPAS. કપાસ
zhlédnutí 1,1KPřed 14 dny
કપાસમાં અનુભવથી જાણ્યું ? Cotton. KAPAS. કપાસ
કપાસમાં ન્યૂયોર્ક કોટન વાયદો ઘટયો ? Cotton.Kapas.કપાસ
zhlédnutí 937Před 21 dnem
કપાસમાં ન્યૂયોર્ક કોટન વાયદો ઘટયો ? Cotton.Kapas.કપાસ
કપાસ અને મગફળી વાવેતર વટે ચડ્યાં ? Kapas. Cotton.magfadi.મગફળી.KAPAS.કપાસના ભાવ.જીરૂ.તુવેર. ચોમાસું
zhlédnutí 973Před 21 dnem
કપાસ અને મગફળી વાવેતર વટે ચડ્યાં ? Kapas. Cotton.magfadi.મગફળી.KAPAS.કપાસના ભાવ.જીરૂ.તુવેર. ચોમાસું
કપાસમાં ન્યુયોર્ક કોટન વાયદો ખૂલતાની સાથે જ લથડ્યો ? cotton. KAPAS. કપાસ
zhlédnutí 1KPřed 21 dnem
કપાસમાં ન્યુયોર્ક કોટન વાયદો ખૂલતાની સાથે જ લથડ્યો ? cotton. KAPAS. કપાસ
કપાસમાં ફાલ ફૂલ અવસ્થાએ હું આનો છંટકાવ કરું છું જોરદાર પરિણામ મળે છે ? Cotton. KAPAS. agriculture
zhlédnutí 1,2KPřed 21 dnem
કપાસમાં ફાલ ફૂલ અવસ્થાએ હું આનો છંટકાવ કરું છું જોરદાર પરિણામ મળે છે ? Cotton. KAPAS. agriculture
કપાસનું ઉત્પાદન આટલી ઝારીએ રાખીને આટલું ઉત્પાદન ? તે પણ ટપકમાં ? Cotton. KAPAS.kheti.agriculture.
zhlédnutí 1,1KPřed 21 dnem
કપાસનું ઉત્પાદન આટલી ઝારીએ રાખીને આટલું ઉત્પાદન ? તે પણ ટપકમાં ? Cotton. KAPAS.kheti.agriculture.
26.7.2024 ન્યૂયોર્ક કોટન વાયદો બંધ થયો ત્યારની સ્થિતિ. કપાસ વાયદા બજાર. cotton. kapas
zhlédnutí 480Před 21 dnem
26.7.2024 ન્યૂયોર્ક કોટન વાયદો બંધ થયો ત્યારની સ્થિતિ. કપાસ વાયદા બજાર. cotton. kapas
પાણી લાગેલ કપાસમાં આ ટેકનીક રંગ લાવશે ? મારો કપાસ ખડમાં નથી ભેરાણો પણ આવું થયું હતું ? Kapas.cotton
zhlédnutí 2,8KPřed 21 dnem
પાણી લાગેલ કપાસમાં આ ટેકનીક રંગ લાવશે ? મારો કપાસ ખડમાં નથી ભેરાણો પણ આવું થયું હતું ? Kapas.cotton

Komentáře

  • @jagdishbhaiborana9799
    @jagdishbhaiborana9799 Před 2 hodinami

    કપાસ તો ૬૦ વિધાનો વાવ્યો છે ઝાઝી જમીન હોવાથી ૧૧ વિઘામાં તુવેર ૨૫ વિઘામાં અડદ અને ૨૭ વિઘામાં એરંડા વાવય્યા છે

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 4 hodinami

    જય માતાજી

  • @user-vd8cu1cv6m
    @user-vd8cu1cv6m Před 5 hodinami

    કોથમરીની ખેતી એ ખેતી નથી ક્યારેક કોથમી અને મેથી ખેડુતોને પણ ઘણી ચિંતામા નાખી દીયે છે.

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 4 hodinami

      એ વાત સાચી છે પણ ક્યારેક સારું વળતર અપાવે.

  • @DhirubhaiRathod-rt6ut
    @DhirubhaiRathod-rt6ut Před 12 hodinami

    ખેડૃતનેવાવૈતરનાકેપાકનાદેશવીદેનાઆકડનીકોયજરૂરનથીખડુનેપુરઠવોમહતવનોછે

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 12 hodinami

      સાચી વાત છે ધીરુભાઈ

  • @manglubhaivala5401
    @manglubhaivala5401 Před 13 hodinami

    પરાશરાભાઈ અમારા અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ગામડાઓમાં કપાસ નું વાવેતર પચાસ થી સાઈઠ ટકા ઘટયું છે આ સાલ મગફળી વધું વાવેતર થયું છે ઘાવરીયુ ડુંગળી, સોયાબીન નું વાવેતર થયું છે

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 12 hodinami

      વાળા ભાઈ બધે એવું જ છે તમારી વાત એકદમ સચોટ અને સાચી છે

  • @DkManvar
    @DkManvar Před 14 hodinami

    50/: kapaygayichhe

  • @ganstergaming7777
    @ganstergaming7777 Před dnem

    વાહરે પરાસરાપરફેકટ ખેડૂત હિતચિંતક પરાશરાભાઈ નીપરફેકટ બજાર વિશેની સમયસરની જાણકારીબદલ અભિનંદન 🎉🎉

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před dnem

      @@ganstergaming7777 ઓકે ભાઈ સરસ મજાની કૉમેન્ટ બદલ તમારો રદયપૂર્વક આભાર

  • @mgbaddy2372
    @mgbaddy2372 Před dnem

    1600

  • @ashwinbhai1371
    @ashwinbhai1371 Před dnem

    1600 માં હતા ત્યાં ગામ તલાળી તાલુકો કુકાવાવ

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před dnem

    Good

  • @UttarGujatKrushi
    @UttarGujatKrushi Před dnem

    ભાઈ મે આ સાલ g.asid no sprey karyo chhe to kayu fug nashak no sprey karvo

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před dnem

      જરૂર પડે તો જ કરજો ભાઈ

  • @lilabhaisakariya4620

    Bhabhi as taro kapas chhe

  • @RohitTarparaRohit
    @RohitTarparaRohit Před 2 dny

    Bhadka ae to patar thoki

  • @rutvikdungrani9153
    @rutvikdungrani9153 Před 3 dny

    ન વધે કપાસ મા કપાસિયામાં વધે પણ કપાસમાં નહીં કારણ કે કપાસિયા અને રૂ હવે વેપારી પાસે છે

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 3 dny

    Good

  • @ambaramharjibhai5773

    મેં અત્યારે 90 દિવસ ના કપાસ માં ઝીંક અને યુરીયા આપેલ છે

  • @savliyasandip2635
    @savliyasandip2635 Před 4 dny

    Kyu gam Bhai

  • @maheshvarsinh
    @maheshvarsinh Před 4 dny

    પરાશરા ભાઈ કેલ્શિયમ નાઇટ્રેટ ડ્રિપ માં મેં વાપરેલ છે રીઝુલત સારું છે બીજી વાર યુરિયા ની જગ્યાએ એમોનિયમ સલ્ફેટ વાયપરું હોત તો સારું પડે અથવા યુરિયા સાથે સલ્ફર મિલ નું ટેકનો ઝેડ મિક્સ કરીને આપીએ તો પણ પરિણામ સારું મળે છે. ખાનપર મોરબી

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 4 dny

      જાડેજા ભાઈ અમારે કુવામાં આજે પાણી પાંચ ફૂટ જ આવ્યું છે અને વરસાદ સાવ ઓછો છે બાકી અમોનિયમ સલ્ફેટ ના રિઝલ્ટ ખૂબ સારા આવે. કુવો ભરાઈ જાય તો ટેકનો જેટ ખાતે ટપકમાં ચડાવવું છે તેના પણ ખૂબ સારા રીઝલ્ટ છે તમારી વાત સો ટકા સાચી છે

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 6 dny

    Good

  • @mayabhaisolake1603
    @mayabhaisolake1603 Před 7 dny

    Bhai kedut ne setarva na dhandha se

  • @Jataadmsuleman
    @Jataadmsuleman Před 8 dny

    ❤❤❤❤

  • @ajajparasara6275
    @ajajparasara6275 Před 8 dny

    Good 👍

  • @hareshparsana3100
    @hareshparsana3100 Před 8 dny

    Amerika.vayda.muj.rut.na.bhav.shu.thae

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 8 dny

      એ નો ભાવ ડોલર માં હોય છે.

  • @munafsherasiya9270
    @munafsherasiya9270 Před 8 dny

    Kapas ma aa yers kevu rahse

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 8 dny

      ગુજરાતમાં કેવો વરસાદ જામે છે તેના ઉપર આધાર છે હવે તો. વાવેતર બધે જ ભારતમાં ઘટ્યું છે કંઈક કહેવાય નહીં અત્યારથી. હળદરના ઊંચા ભાવ હોવાથી મહારાષ્ટ્રમાં હળદર વધારે છે તેવું અનુમાન છે

  • @munafsherasiya9270
    @munafsherasiya9270 Před 8 dny

    Best working

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 9 dny

    Good night

  • @DayabhaiSavaliya
    @DayabhaiSavaliya Před 9 dny

    બાયરનુએસીડનુરીજલબોવસારીસે

  • @ayubshaikh6307
    @ayubshaikh6307 Před 10 dny

    આમને ખબર નથી મૂળો કયારે વવાય કો આ લોકોને ખાલી સમજાવે સે ખેડૂત અભણ

  • @rajakrayma212
    @rajakrayma212 Před 10 dny

    Bhai ame profenosayper + lancer gold no saro rijlt chhe sasta ma

  • @ganstergaming7777
    @ganstergaming7777 Před 10 dny

    અમે તો ડાઈનોએસ ૪%તથા એસીફેટ ૭૫,wsનુ રીઝલટ બહુસારુઆવેછે

  • @bharatbhaivora1116
    @bharatbhaivora1116 Před 10 dny

    એ માં ભેગુ ૧૯૧૯ ખાતર ચાલે?

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 10 dny

      મેં ક્યારેય નથી કર્યું આવું

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 10 dny

      મેં ક્યારેય નથી કર્યું ભાઈ

  • @UttarGujatKrushi
    @UttarGujatKrushi Před 11 dny

    અમે tolfenpyrad અને profeno syper નો સ્પ્રે કરીએ છીએ

  • @rameshdhameliya5126
    @rameshdhameliya5126 Před 11 dny

    Delta methane 11 Taka sc

  • @maheshvarsinh
    @maheshvarsinh Před 11 dny

    પરાશરા ભાઈ અમે પણ તમારી જેમ પ્રોફેનોસાયપર શરૂઆત માં અને પાછલ થી એક્સ્પોનસ નો ઉપયોગ કરીએ રીજલ્ટ સારા છે. મોરબી ખા ન પ ર

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 11 dny

      ઓકે મહેશ્વરસિંહ ભાઈ ખુબ સરસ

  • @ajajparasara6275
    @ajajparasara6275 Před 11 dny

    તમારો કપાસ કેતલા દીવસ નૂ થીયૂશે

  • @nayanchanchad7773
    @nayanchanchad7773 Před 11 dny

    Profeno cypher એ સંપર્ક વિધિ કામ આપે છે, જ્યારે monocrotophos એ systematically કપાસ ના છોડ ની અંદર જઈને કામ આપે છે

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 11 dny

      એકદમ સાચી વાત છે નયન ભાઈ તમારી

  • @nayanchanchad7773
    @nayanchanchad7773 Před 11 dny

    Profenofos+cyphermethrin અને monocrotophos ભેગી કરીને છંટકાવ કરી શકાય છે, હું દર વર્ષે આ બને દવા મિક્ષ કરીને યુઝ કરું છુ, સસ્તા માં જીવાત નું સારું કંટ્રોલ થાય.

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 11 dny

      ગયા વર્ષે મેં આનો છટકાવ કર્યો હતો ખૂબ સારું રિઝલ્ટ મળ્યું અને અત્યારે પણ ખૂબ સારું રિઝલ્ટ મળ્યું છે ભાઈ

  • @hareshbhaipatel521
    @hareshbhaipatel521 Před 12 dny

    Gai Sal aek kedut pase thi shikhela j chho

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 11 dny

      અમે ભાઈ પોતાના કપાસના અનુભવ વાળા વિડીયો બનાવીએ છીએ

  • @dineshpateldineshpatel7054

    Dhanuka nu decid athava tata nu patang chhato

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 12 dny

    1450

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 12 dny

    Good

  • @bhaveshvekariya-ui1di

    ધનુકાનુ ડીસા ઈડ

  • @devendra_sinhzala7941

    Police kri ne dava aave jema thifs ane chusiya mri jase..bane40%wc aave se best se

  • @devendra_sinhzala7941

    No thay ske rijelt saru ny aave..

  • @GhanshyammaharajPande

    Ketla divas no che

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 8 dny

      45 થી 50 દિવસની આસપાસ નો હશે

  • @mithaparamahesh7798
    @mithaparamahesh7798 Před 13 dny

    Upl nu lansshar gold nakhay

  • @sabvaparesh975
    @sabvaparesh975 Před 13 dny

    Bhegi thay sake me kale j chanti

  • @riyazkhadrani317
    @riyazkhadrani317 Před 13 dny

    Tamare se evdo kapas thyo se ane thrips ane galo dekhay se to tamari drashti ae kay dava atyare santay ?

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 13 dny

      મારે આવતીકાલે પ્રોફેનો સાઇપર અને મોનોક્રોટોફોસ મિક્સ કરીને છંટકાવ કરવો છે.

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 13 dny

      મોનો એસી ફેટ નો છટકાવ કરી નાખો તેમાં પણ રીઝલ્ટ મળશે

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 13 dny

      થ્રીપ્સ વધારે છે રિયાઝ ભાઈ તો

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 13 dny

      પ્રોફેનોસાઇપર નો છંટકાવ તમે કરી શકતા હો તો તેની સાથે એકતારા અથવા ઇમિડા અથવા

    • @mahitgarbano3523
      @mahitgarbano3523 Před 13 dny

      ફિપ્રોનીલ અને એકતારા અથવા ફિપ્રોનિલ અને ફ્લોનિકામિડ પણ ચાલશે

  • @farmingfamily3932
    @farmingfamily3932 Před 14 dny

    ❤❤❤

  • @vinodsavaliya9028
    @vinodsavaliya9028 Před 14 dny

    Good morning