Hiren I Ahir Official
Hiren I Ahir Official
  • 80
  • 467 791
Dhan kasba vadi taro re maa danko....| smit Ahir |
dhan kasba vadi song is very famous ahir folk song , the song is sung by smit ahir, music is provided by hiren ahir and lyrics was modified by satish ahir
please like share and subscribe our channel, please hit the bell icon if like our hard work.
we are ready to make new things, and thats why we need your support, please ask for the farmaish we will try to fulfill it.
|| jay mataji ||
#ahirdance #garbo #music #pianocover #pianomusic #song #hirenahir #xps10 #ahirmusic #satishahir #umeshahir #hirenahir #smitahir #garbo #ahirsamaj #dakla #ahirdance #garbo #ahirmusic #editing #hiren #homeaudio
ધન ખોડિયાર માં , ધન ખોડિયાર માં તારો ને માં ડંકો ડહરકા કુળ માં ..
ધન કસ્બા વાળી રે , ધન કસ્બા વાળી તારો ને માં ડંકો ડહરકા કુળ માં ..
એક ટકરમાં રૂડું ગામ છે , ત્યાં કસબા ખોડિયાર ના ધામ છે, ત્યાં ડહરકા કુળ નો વાસ છે
ધન કસ્બા વાળી .........
તું તો વાલિયા ભુવાની દેવી છે ,હે તને નર્મદા ના તીરે માં પાલવી છે, હે તને મોટીડે વધાવી લીધી છે
ધન કસ્બા વાળી........
હે માં ના ધામે માં પગપાળા આવે છે, હે માંને હયા ના હેતે વધાવે છે,હે માં ના દર્શન કરી રાજી થાય છે,
ધન કસ્બા વાળી .........
હે તારા દ્વારે માં વાંઝિયા ઓ આવે છે , માં તું ભક્તો ના દુઃખો માં તારે છે, હે વિશ્વાસ રાખો તો ભવ પાર ઉતારે છે
ધન કસ્બા વાળી .........
દિન દુઃખીયો નાં દુઃખો માઁ તારે છે , થોડું માંગે ને ઝાઝું આલે છે, મારા અંતર ની વાત તું જાણે છે રે
ધન કસ્બા વાળી .........
એક વનરાવન નું મારુ દેવ છે , કસબા ની ખોડિયાર માં તારું નામ છે,હે તારુ ટકારમા રડુ ધામ છે રે
ધન કસ્બા વાળી .........
તારી મગર ની અશવારી છે , હેમે જડીંગ આ કડલાં છે
માં ત્રિશૂળ હાથે ધર્યાં છે રે
ધન કસ્બા વાળી .........
કુમકુમ કેરાં માં ના પગલાં પડે, આ નગરી મા તમે આવી રહે , સૌ દેવતા પુષ્પો ની વૃષ્ટિ કરે રે
ધન કસ્બા વાળી .........
હું માંગુ એટલું આપો માડી , જગ આખું તારું થાયે માડી, તારા ભક્તો ની લાજ રાખો માડી રે
ધન કસ્બા વાળી .........
zhlédnutí: 3 685

Video

Tu Maro Dariyo | Piano cover | Instrumental
zhlédnutí 900Před 21 dnem
use earphones for better sound #pianocover #song #pianomusic #love #pianoperformance #music #dariyo #bpraak #gujrati #geet #movie #gujjumojmasti #instrumental #xps10
|| કસ્બાવાળી આવો ને મારે આંગણે || kasba vaadi avo ne mare aanganiye || Smit Ahir || Hiren Ahir
zhlédnutí 32KPřed měsícem
માં ખોડીયાર ને સમર્પિત "કસ્બા વાળી આવો ને મારે આંગણિયે " ગીત ને સ્વર સ્મિત આહીર દ્વારા અપાયું છે, સંગીત હિરેન આહીર નું છે જ્યારે શબ્દો સતિષ આહિરે લખેલા છે , જો આપને અમારું કામ ગમે તો ચેનલ ને like, share, subscribe કરો.. જય માતાજી kasba vadi avo ne mare anganiye song is dedicated to goddess maa khodiyar,and the song is sing by smit ahir (jagmal) , composed by hiren ahir , lyrics was given by sat...
Regdi • khodal rame re mari khodal rame....#smitahir #hirenahir
zhlédnutí 19KPřed měsícem
● Khodal rame Mari khodal rame ● Hu tane vinvu khodiyar ma ● Madi tne seno Jove sangar re ● Pavariya dakhalu vagad ne #satishahir #umeshahir #HirenAhir #ahir #garbo #ahirsamaj #dakla #editing #hiren #ahirdance #ahirmusic #garba #xps10 #jagmal
Dekha ek khwab instrumental | piano cover |
zhlédnutí 546Před 2 měsíci
#dekhaekkhwaab #instrumental #bollywoodsongs #oldisgold #justtry #nature #villagelife #editing #trending #xps10 #roland
Ahir samaaj cultural event in pera || Gheraiya Highlights ||
zhlédnutí 2,6KPřed 2 měsíci
this is mobile version . original official videos uploaded In Manish Ahir youtube Channel as soon as possible..... Use earfone for better sound #ahir #ahirsamaj #ahirdance #hiren #ahirmusic #editing #garba #dakla #garbo
|| Live orqestra night Highlights | saptak Music by Hiren Ahir @HirenIAhirOfficial | at Vapi Chala ||
zhlédnutí 2,4KPřed 2 měsíci
use earphones for better sound #ahir #ahirdance #ahirsamaj #hiren #ahirmusic #editing #garba #garbo #dakla #xps10 #nanidevi #kuldevi #live
Tame jata re revana ame jota rai javana...
zhlédnutí 1,3KPřed 2 měsíci
#garbo #ahir tame jata re revana ame joya rai javana virah geet ni rachna ane sur satish ahir dvara apayel chhe ane sangeet hirenbhai ahir nu chhe special thanks umesh ahir composed by- hiren ahir(chako) tabla - tejash ahir (pako) written and sing by - satish ahir #sad song #gujrati sad song #virah geet #hiren ahir #satish ahir #tejash ahir #vipul ahir
Live Band || Ahir Music || Hitesh Ahir || Hiren Ahir || valsad || Ahirmusic ||
zhlédnutí 6KPřed 3 měsíci
Live Band || Ahir Music || Hitesh Ahir || Hiren Ahir || valsad || Ahirmusic ||
Orqestra nyt highlights at pandor amanwedding || Ahir samaaj || Saptak music Bilimora by Hiren Ahir
zhlédnutí 7KPřed 3 měsíci
Orqestra nyt highlights at pandor amanwedding || Ahir samaaj || Saptak music Bilimora by Hiren Ahir
prachin Garba instrumental | Ahir samaj |
zhlédnutí 3KPřed 3 měsíci
prachin Garba instrumental | Ahir samaj |
Akash shreya wedding garba nyt khergam #ahirsamaj #ahir #dakla #umeshahir #mukeshpatel
zhlédnutí 25KPřed 5 měsíci
Akash shreya wedding garba nyt khergam #ahirsamaj #ahir #dakla #umeshahir #mukeshpatel
|| Mata Tane seno juve sangar re || by Students ||
zhlédnutí 1,2KPřed 6 měsíci
|| Mata Tane seno juve sangar re || by Students ||
Rang Re Rang Instrumental
zhlédnutí 1,2KPřed 7 měsíci
Rang Re Rang Instrumental
બારસોલ પ્રાચીન ગરબા MP3 part 1 ( ગરબી )
zhlédnutí 1,2KPřed 8 měsíci
બારસોલ પ્રાચીન ગરબા MP3 part 1 ( ગરબી )
Barsol Ahir samaj Prachin garba highlights 2023|| નવ વર્ષ ગરબા કાર્યક્રમ બારસોલ ૨૦૨૩ #Hiren ahir ||
zhlédnutí 10KPřed 8 měsíci
Barsol Ahir samaj Prachin garba highlights 2023|| નવ વર્ષ ગરબા કાર્યક્રમ બારસોલ ૨૦૨૩ #Hiren ahir ||
Rang re Rang Version 2
zhlédnutí 26KPřed 9 měsíci
Rang re Rang Version 2
Barsol Maa bhavani Yuvak Mandal Ganpati Visharajan 2k23
zhlédnutí 10KPřed 10 měsíci
Barsol Maa bhavani Yuvak Mandal Ganpati Visharajan 2k23
Mere Dholna Sargam #harmonium #tabla
zhlédnutí 912Před 11 měsíci
Mere Dholna Sargam #harmonium #tabla
એરે રંગ મારો કયા બજાર થી આવ્યો હો રાય ( ere rang maro kaya bajar thi avyo ho raay)
zhlédnutí 42KPřed rokem
એરે રંગ મારો કયા બજાર થી આવ્યો હો રાય ( ere rang maro kaya bajar thi avyo ho raay)
Desi Dholi Ubhatiyu ( HD )
zhlédnutí 7KPřed rokem
Desi Dholi Ubhatiyu ( HD )
leriyu version 2 with desi dholi
zhlédnutí 941Před rokem
leriyu version 2 with desi dholi
kone sodheli sundar with Ahir music instrumental
zhlédnutí 9KPřed rokem
kone sodheli sundar with Ahir music instrumental
લગ્નગીતો અને બોલીવુડ ગીતો || highlights #liverocording #musicaljorney2k23 #orquesta #xps10
zhlédnutí 699Před rokem
લગ્નગીતો અને બોલીવુડ ગીતો || highlights #liverocording #musicaljorney2k23 #orquesta #xps10
kalwada Garba prog 2023 || Viral Ahir ||
zhlédnutí 1,3KPřed rokem
kalwada Garba prog 2023 || Viral Ahir ||
માતા તને શેનો જુએ શણગાર રે દીવડો.... || nikunj ahir || umesh ahir
zhlédnutí 2KPřed rokem
માતા તને શેનો જુએ શણગાર રે દીવડો.... || nikunj ahir || umesh ahir
Ahir Music with harmonium #Desi Dholi
zhlédnutí 8KPřed rokem
Ahir Music with harmonium #Desi Dholi
#ladi ladi paay lagu
zhlédnutí 736Před rokem
#ladi ladi paay lagu
barsol #Ahir samaj 2022 prachin Garba highlights
zhlédnutí 16KPřed rokem
barsol #Ahir samaj 2022 prachin Garba highlights
Barsol Ahir samaaj Prachin Garba Highlights 2021
zhlédnutí 26KPřed 2 lety
Barsol Ahir samaaj Prachin Garba Highlights 2021

Komentáře